GSTV

નવસારીના ધારાગીરીમાં યુવતીને જાહેરમાં માર મારતો વીડિયો વાઇરલ થયો

Last Updated on October 16, 2019 by Mansi Patel

નવસારીના ધારાગીરીમાં યુવતીને જાહેરમાં માર મારતો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો ધારાગીરી હાઇવે વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે.

લોકોનો આરોપ છે કે આ યુવતીએ બે યુવકો સાથે મળીને બે દિવસ પહેલા તેમના વિસ્તારમાં તેમની પર હુમલો કરાવ્યો હતો.

જેને લઈને યુવતીને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેને વિડીયો વાયરલ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે યુવતીની ધરપકડ કરી છે.

READ ALSO

Related posts

મહાનગરની મોટી માથાકૂટ / શહેરના આ વિસ્તારમાં હજારો લોકો ટ્રાફિકથી ત્રસ્ત, મારામારી પર ઉતરવાની તૈયારીમાં : સ્માર્ટ સિટીનું ભંગાર આયોજન

pratik shah

મોદી સરકારના આ નિર્ણયથી નારાજ થઇ સરકારી કંપનીઓ, સૌથી બધું કમાણી કરી આપતી કંપનીઓ હડતાલ પર

Damini Patel

આત્મનિર્ભરતા / વાંસમાંથી વિવિધ ચીજો બનાવી ગુજરાન ચલાવતા આદિવાસી કોટવાડિયા પરિવારોને વાંસ નહી મળતા જાતે ખેતી શરૃ કરી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!