GSTV

VIDEO: હરખપડુદા દેડકાએ મોજમાં આવીને એવું ખાઈ લીધું કે, પેટમાં થવા લાગી લાઈટો

ઈન્ટરનેટ પર એક વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક દેડકો જીવતા આગિયાને ખાઈ જાય છે તો, તેની રોશની દેડકાંનાં શરીરમાંથી બહાર નીકળવા લાગે છે. ટ્વિટર ઉપર આ વીડિયો 84 હજારથી વધારે લોકોએ જોયો છે. 14 સેકન્ડનાં આ વીડિયોમાં એક દેડકો દીવાલ ઉપર ચીપકેલો દેખાઈ રહ્યો છે. થોડીક જ સેકન્ડ બાદ તેના પેટમાંથી અચાનક રોશની થવા લાગે છે. ત્યારબાદ તે રોશની બંધ થઈ જાય છે.

આ રોશની એક નિયમિત સમયે ચમકી રહી હતી. કારણકે, દેડકાંએ ચમકતા આગિયાને ખાધુ હતુ. આ રોશની એક નિયમિત અંતરાલ સાથે ચમકી રહી હતી કારણકે દેડકાને અંધારામાં ચમકતા આગિયાને ખાઈ લીધુ હતુ. રાતમાં ચમકતા આગિયાને કારણે દેડકાંના પેટમાં તેની ચમક વારંવાર દેખાય રહી છે. આ પહેલાં ટ્વીટર પર આ પ્રકારનો વીડિયો કોઈએ જોયો નથી. 11 સપ્ટેમ્બરે આ વીડિયો ટ્વીટ થતાં જ અત્યાર સુધીમાં 84 હજારથી વધારે લોકોએ જોયો છે. હવે તેને લઈને સોશિયલ મીડિયા પર રોચક કમેન્ટ્સ આવી રહી છે.

READ ALSO

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!