GSTV
Home » News » Video : અમદાવાદના એક ચા વાળાની દેશભક્તિ જોઈને કહી ઉઠશો સલામ છે તને…

Video : અમદાવાદના એક ચા વાળાની દેશભક્તિ જોઈને કહી ઉઠશો સલામ છે તને…

જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતેના આતંકી હુમલામાં શહીદોને સમગ્ર દેશ સલામ કરે છે. તો શહીદોના પરિવારજનોને આર્થિક મદદ કરવા માટે પણ સૌ કોઈ તત્પરતા દર્શાવી છે. અમદાવાદના એક ચા વાળો પણ શહીદોના પરિવારજનોને આર્થિક મદદ માટે આગળ આવ્યો છે.તેણે એક દિવસની તમામ કમાણી શહીદ થયેલા સૈનિકોના પરિવારજનોને આપવાનું નક્કી કર્યુ છે.

WATCH ALSO

Related posts

કાજોલ-અજય દેવગન થી સલમાન ખાન સુધી દરેક સેલેબ્રીટી Tiktok પર રાજ કરે છે

Mayur

VIDEO : હૈદરાબાદની પ્રેસ કોન્ફરન્સમાં છુટ્ટા હાથની મારામારી, બચીને બહાર નીકળ્યા તો ત્યાં પણ લમધાર્યા

Arohi

બિલકુલ ઘોડાની જેમ જ દોડે છે આ મહિલા, વાયરલ વીડિયો જોઈને થઈ જશો હેરાન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!