GSTV
India ટોપ સ્ટોરી

VIDEO: નવા સંસદ ભવનની પ્રથમ ઝલક, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો શેર કરીને કરી છે આ ખાસ અપીલ

નવા સંસદ ભવનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સંસદની અંદરનો લુક પણ જોઈ શકાય છે. વીડિયોમાં અશોક સ્તંભથી લઈને સાંસદોને બેસવાના રૂમ પણ જોઈ શકાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વીડિયો શેર કર્યો છે.

વડાપ્રધાન મોદીએ વીડિયોની સાથે લખ્યું નવું સંસદ ભવન દરેક ભારતીયોને ગોરવ અપાવશે. વીડિયો આ પ્રતિષ્ઠિત બિલ્ડિંગની એક ઝલક રજૂ કરે છે. મારો તમને અનુરોધ છે કે આ વીડિયોને પોતાના વોઈસ-ઓવરની સાથે શેર કરો, જે તમારા વિચારને પણ વ્યક્ત કરે છે. હું આ પૈકીના કેટલાકને રિ-ટ્વિટ પણ કરીશ. #MyParliamentMyPride લખવાનું ખાસ ન ભૂલતા.

આ વીડિયો એવા સમયે આવ્યો છે, જ્યારે નવા સંસદ ભવનના ઉદ્ધાટનને લઈને વિપક્ષો કેન્દ્ર સરકાર પર હુમલો કરતા કહી રહ્યાં છે કે તેનુ ઉદ્ધાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કરવું જોઈએ. વિપક્ષો આરોપો લગાવી રહ્યાં છે કે આવું ન કરીને સરકાર લોકશાહી પર હુમલો કરી રહી છે.

READ ALSO…

Related posts

કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું

Vushank Shukla

મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત

Hardik Hingu
GSTV