GSTV
Home » News » VIDEO: રાજકોટમાં ક્રિસમસ સમયે હિલયમ ગેસથી ભરાયેલા ફૂગ્ગો ફૂટતા આગ

VIDEO: રાજકોટમાં ક્રિસમસ સમયે હિલયમ ગેસથી ભરાયેલા ફૂગ્ગો ફૂટતા આગ

રાજકોટમાં ક્રિસમસની ઉજવણી દરમ્યાન ગેસનો ફૂગ્ગો ફૂટતા નાસભાગ મચી ગઈ હતી. યાજ્ઞિક રોડ પર આવેલી દુકાનોની બહાર ગેસના ફૂગ્ગા વેચનારી મહિલાઓ હાર્ટ શેપના ફૂગ્ગા વેચતી હતી તે સમયે દુકાનોની બહાર લગાવેલી લાઈટની ગરમીથી ગેસનો ફૂગ્ગો ફૂટ્યો હતો. જેથી થોડી ક્ષણો માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. લોકો જીવ બચાવવા નાસભાગ કરવા લાગ્યા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

Related posts

28 વર્ષ પહેલાં આઝાદ થયો આ દેશ, અહીં વ્યક્તિદીઠ આવક છે 6.39 લાખ અને બાળકોને 15 વર્ષ સુધી ફ્રી શિક્ષા

Mansi Patel

સ્તન દબાવવાથી મોટા થાય આવા ભ્રમમાં રહેલી બહેનપણીઓએ પ્રિય સખી સાથે કરી નાખ્યું કંઈક એવું….

Bansari

ધડાધડ ઉતરતી ફોનની બેટરી બની ગઇ છે માથાનો દુખાવો? આ ટ્રિક્સ આવશે કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!