GSTV

Video : બેંગ્લોરના એર-શૉમાં પાર્કિંગમાં આગ લાગતા 300 કાર બળીને ખાખ

Last Updated on February 23, 2019 by

બેંગાલુરૂમાં આયોજિત એર શોના કાર પાર્કિંગમાં આગ લાગી છે. અહીં આવેલા પાર્કિગમાં અનેક કાર પાર્ક કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે  300 જેટલી કાર આગ બળીને ખાક થઈ ગઈ. કારમાં લાગેલી આગ પર કાબૂ  મેળવવા માટે ફાયર વિભાગની મદદ લેવામાં આવી. જોકે, આ કારમાં આગ કેવી રીતે લાગી તે અંગે કોઈપણ પ્રકારની માહિતી  પ્રાપ્ત થઈ નથી.

પરંતુ કારમાં આગ લગાવના કારણે થોડીવાર માટે અફરા-તફરી મચી ગઈ હતી. જોકે, ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ પહેલા એર શોના એક દિવસ પહેલા પણ વાયુસેનાના સુર્યકિરણ વિમાન આમને-સામને આવી જતા એક પાયલોટનું મોત થયુ હતું. વિમાન દુર્ઘટનાના ત્રણ દિવસ  બાદ ફરીવાર  એર શોમાં મોટી દુર્ઘટના ઘટી છે.

WATCH ALSO

Related posts

વાઇરલ વિડીયો / દીકરાએ પિતાને કરાવ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ ટ્રેન્ડ, પછી જે થયું તે જોઈને તમે પણ હસી પડશો

Vishvesh Dave

વાયરલ વીડિયો / બાળકનું એવું નામ, બોલવું અશક્ય; તમે પણ ટ્રાય કરો, થઇ જશો નિષ્ફ્ળ

Vishvesh Dave

VIRAL VIDEO/ ખૂંખાર સાંપને ગળે વિંટાળીને રોમાંન્સ કરી રહી છે આ યુવતી, વીડિયો જોઈ ભલાભલાને પરસેવો છૂટી જશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!