GSTV
Home » News » VIDEO: ચર્ચાતી જોડી મલાઈકા અરોરા અને અર્જુન કપુરનાં ડિનર પછી થયું આવું

VIDEO: ચર્ચાતી જોડી મલાઈકા અરોરા અને અર્જુન કપુરનાં ડિનર પછી થયું આવું

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર આજકાલ કંઈક વધુ પડતા જ નજીક જોવા મળે છે તે વાત આ દિવસોમાં ટોપ પર છે. મલાઈકા અરોરા અને અર્જુન કપુરની મિત્રતામાં ઘણા પ્રકારનાં લેબલો લગાડવામાં આવ્યા છે. જોકે ઘણા સ્રોતો પાસે તો બંનેની ડેટિંગ અને લગ્નની વાત પણ છે. પરંતુ મલાઈકા અરોરા અને અર્જુન કપુરના સંબંધોને લઇને આવનારા આ સમાચારમાં કેટલા સાચા નીકળશે એ તો સમય જ જણાશે.

પરંતુ અર્જુન અને મલાઈકા આ દિવસોમાં ખુલ્લામાં એકબીજા સાથે મળી રહ્યાં છે. અર્જુન કપૂર અને મલાઈકા અરોરાનો એક વિડિઓ વાયરલ થયો છે જેમાં બંને ડિનરથી પાછા આવતા જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે અર્જુન 33 વર્ષનો છે જ્યારે મલાઈકાની ઉંમર 45 વર્ષ છે.

મલાઈકા અરોરા અને અર્જુન કપુર આ વિડિયોમાં આશ્ચર્યજનક લાગે છે, અને આ વિડિયોની સામે આવ્યા પછી કહેવામાં આવી રહ્યું છે કે બંને ડિનર ડેટ પર હતા. આ વિડિઓમાં અર્જુન કપુર અને મલાઈકા અરોરાને મીડિયાએ ઘેરી દીધા છે. પરંતુ બન્ને ખૂબ જ કુશળ દેખાય છે.

WATCH ALSO

Related posts

તો મનમોહન સિંહ પાસે નહીં રહે SPG સુરક્ષા, છેલ્લો નિર્ણય ગૃહ મંત્રાલયના હાથમાં

Mayur

આ પાર્ટીના કદાવર નેતાનો દાવો, સંજય દત્ત અમારી સાથે જોડાઈ રહ્યો છે

Bansari

28 ઓગસ્ટે ચંદ્રયાન-2 તરફથી વધુ એક ખુશીની ખબર આવવાની છે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!