GSTV
Home » News » VIDEO : ભાવનગરમાં દરિયો ગાંડોતૂર બન્યો, અલંગને પણ થઈ અસર

VIDEO : ભાવનગરમાં દરિયો ગાંડોતૂર બન્યો, અલંગને પણ થઈ અસર

ભાવનગરના અલંગમાં પણ વાયુ વાવાઝોડાની અસર વર્તાઈ છે. અહિં દરિયો ગાંડોતૂર બનતા ઊંચા મોજા ઉછળ્યા. જ્યારે લોકોને દરિયા કાંઠાના વિસ્તારથી દૂર રહેલાની સૂચના વહીવટી તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે.

Related posts

મેક્સિકોમાં ભૂકંપ બાદ એક બિલ્ડીંગના ધરાશાયી થવાનો વીડિયો થયો વાયરલ પણ હકિકતે ઈમારત તો…

Bansari

Video: ભૂમિ અને અનન્યા વચ્ચે ફસાયો કાર્તિક આર્યન, ‘પતિ-પત્ની ઔર વો’ના પોસ્ટર રિવિલ

Bansari

‘હાર કે જીતને વાલો કો બાજીગર કહેતે હૈ’ ભાજપનાં છેલ્લી ઘડીએ પારોઠનાં પગલાંમાં આ છે સમીકરણો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!