GSTV
Gujarat Government Advertisement

WhatsApp હવે એકસાથે 50 લોકો કરી શકે છે Video Call, જાણો સરળ રીત

Last Updated on June 1, 2020 by Ankita Trada

Facebook એ હાલમાં જ મેસેન્જર રૂમ્સ ફીચરની શરૂઆત કરી છે. જેથી યૂઝર્સે એક સિંગલ વીડિયો કોલ પર એક સાથે 50 લોકો જોડાઈ શકે છે. સારી વાત તો એ છે કે, સોશિયલ મીડિયા દિગ્ગજ ફેસબુકે તેને ઈન્સ્ટાગ્રામ અને WhatsApp માટે પણ લોન્ચ કર્યુ છે. WhatsAppના એન્ડ્રોઈડ વર્ઝન પર ધીરે-ધીરે રૂમ્સ ફીચર્સ મળવાનુ શરૂ થઈ ગયુ છે. નવા રૂમ ઈન્ટિગ્રેશનથી વોટ્સએપ યૂઝર્સ કોલની શરૂઆત પણ કરી શકે છે. સાથે જ કોઈ રૂમમાં જોઈન પણ કરી શકે છે. તો આવો જાણીએ કેવી રીતે તમે પણ એકસાથે 50 લોકો સાથે વીડિયો કોલ કરી શકો છો…

પહેલા આ વાતોનુ રાખો ધ્યાન

  • WhatsAppનુ લેટેસ્ટ વર્ઝન હોવુ જરૂરી
  • સારુ ઈન્ટરનેટ કનેક્ટિવિટી
  • ફેસબુક મેસેન્જરનુ પણ લેટેસ્ટ વર્ઝન જરૂરી
  • મેસેન્જર એપ માટે ફેસબુક લોગઈનની જાણકારી જરૂરી

આવો જાણીએ વોટ્સએપ પર રૂમ ક્રિએટ કેવી રીતે કરીએ

  • સૌ પ્રથમ WhatsApp ઓપન કરો અને ઉપરની તરફ આપવામાં આવેલ કોલ ટેબ પર જાઓ
  • હવે Create a Room ઓપ્શન પર ટેપ કરો
  • હવે મેસેન્જર ઓપ્શનમાં Continue પર ટેપ કરો
  • હવે તમારે મોબાઈલ બ્રાઉઝર માટે મેસેન્જર એપ અથવા મેસેન્જર વેબસાઈટ પર રીડાયરેક્ટ કરી દેવામાં આવશે. એવુ એટલા માટે કે, રૂમ ફીટર વોટ્સએપ બહાર કામ કરી શકે છે.

હવે Try it પર ટેપ કરો

  • ત્યારબાદ ફરીથી Create Rooms પર જવુ પડશે અને Room નુ નામ ઈન્ટર કરવુ પડશે.
  • રૂમને કસ્ટમાઈઝ કરવા માટે તમે રૂમ એેકેટિવિટી પર પણ ટેપ કરી શકે છે.
  • ત્યારબાદ Send Lick on whatsApp પર ટેપ કરો. જેથી વોટ્સએપ Reopen થઈ જશે.
  • હવે અહિંયા તમને સર્ચ કરીને કોન્ટેક્ટ એડ કરવાનુ છે અથવા ફરી જેમની સાથે રૂમની લિંક શેર કરવા માગો છો તેના ગૃપ ચેટ્સને સર્ચ કરો. ત્યારબાદ શેર કરવા માટે Arrow બટન પર ટેપ કરી દો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સાવધાન / ફ્રીમાં ઇન્ટરનેટ વાપરવાની લાલચ ભારે પડી શકે છે, પબ્લિક વાઇફાઇનો ઉપયોગ કરતા સમયે રહો અલર્ટ

Zainul Ansari

ક્વાડ સમૂહ/ બાંગ્લાદેશમાં અમેરિકાથી એક ફોન આવતાં ફફડી ગયું ચીન, વિરોધીઓથી ઘેરાયેલું ચીન હવે ધમકી પર ઉતરી આવ્યું

Harshad Patel

જુના સિક્કા / જો તમારી પાસે છે આ સિક્કો તો તમે ઘરે બેઠા કમાઈ શકો છો 5 લાખ રૂપિયા, જાણો રીત

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!