GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

VIDEO: આ વિડીયો જોઈને તમે કહેશો કે મેક્સવેલને ધોની બનવાની પૂરેપૂરી ઈચ્છા છે?

ગ્લેન મેક્સવેલ એટલે કે ઓસ્ટ્રેલિયાનો ખતરનાક બેટ્સમેન. તેમ છતાં તેમને લઈને ઘણી બધી બબાલો ચાલી રહી છે, પરંતુ આ એક અલગ મુદ્દો છે. અહીં એક વિડિયો વિશે વાત કરીએ કે જે સોશિયલ મીડિયા પર વાયરલ થતો જોવામાં આવી રહ્યો છે. કેટલાક સમય પહેલા કમ્પ્યુટર/મોબાઇલ ફોન પર રમી શકાય એવી એક રમત માટે ગ્લેનને લેવામાં આવ્યો હતો.

તે સમયે એક એવો પ્રયાસ કર્યો હતો કે ખેલાડીઓના શોટ જે રમતમાં દેખાય છે, તે વાસ્તવિક જેવા લાગે. હવે દરેક ખેલાડીને તો તેના માટે શોટ રમવા બોલાવી ન શકાયકે. તેથી ગ્લેન મેક્સવેલને બોલાવવામાં આવ્યો હતો અને તેની પાસે બધા પ્રખ્યાત ખેલાડીઓનાં શોટ રમાડવામાં આવ્યાં હતા.

આ વખતે થયું એવું કે કે મેક્સવેલને ફરીથી ખેલાડીઓની નકલ કરવા માટે બોલાવ્યો. અને આ વખતે તે ખેલાડીઓની નકલ કરવાની કે જેની નકલ તેઓએ છેલ્લી વખત ન કરી હતી. માટે આ એપિસોડમાં તેણે ધોનીનો હેલિકોપ્ટર શોટ રમ્યો હતો જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

READ ALSO

Related posts

Debit Cardથી નહી થાય ફ્રોડ, જો તમે અપનાવશો આ 10 ATM સુરક્ષા મંત્રો

Mansi Patel

SBIમાં નોકરીના નામે થઇ રહી છે છેતરપિંડી, એકવાર જરૂર વાંચો બેન્કની આ ચેતવણી

Bansari

દેશની અર્થવ્યવસ્થામાં પ્રાણ પૂરવા મોદી સરકાર કરી શકે છે મોટી નવી જાહેરાત, કરી લીધી આ તૈયારીઓ

Karan
Do NOT follow this link or you will be banned from the site!