GSTV
Home » News » VIDEO : રાષ્ટ્રગાન ગાતા સમયે એન્જેલા માર્કેલને ધૂણવા લાગી, વીડિયો થયો વાઈરલ

VIDEO : રાષ્ટ્રગાન ગાતા સમયે એન્જેલા માર્કેલને ધૂણવા લાગી, વીડિયો થયો વાઈરલ

વિશ્વની સૌથી શક્તિશાળી વ્યક્તિત્વ પૈકીની એક જર્મનીના ચાન્સેલર એન્જેલા માર્કેલ તેમનો એક વિડિયો વાયરલ થયો છે. જેમાં એન્જેલા માર્કેલ આ વિડીયોમાં ખૂબ કાંપી રહી છે. અને તેમની સાથે યુક્રેનના નવા પ્રમુખ વોલોદિમિર જેલંસ્કી ઉભા છે. જ્યારે તેમના સ્વાગત કાર્યક્રમમાં રાષ્ટ્રીય ગીત ગાવામાં આવ્યું હતુ.

ત્યારે એન્જેલા માર્કેલ કાંપવા લાગી હતી. અને તેમનો વિડીયો વાયરલ થયો હતો જો કે, તેમણે પછીથી સ્પષ્ટ કર્યું કે તેમને ડિહાઇડ્રેશન થયું છે.વાસ્તવમાં, યુક્રેનના નવા પ્રમુખ વોલોદિમિર જેલંસ્કી, આ સમયે જર્મનીના પ્રવાસ પર છે.

જ્યાં માર્કેલ સત્તાવાર રીતે તેમનો આવકાર કર્યો હતો. આ સમય દરમિયાન જ્યારે રાષ્ટ્રીય ગીત શરૂ થયું, એન્જેલા મર્કેલ કાંપી રહ્યા હતા. વિડીયો જ્યારે સામે આવ્યો ત્યારબાદ સોશ્યલ મિડીયા પર તેમના સ્વાસ્થ્ય અંગે ઘણી અટકળો લેવામાં આવી હતી.

READ ALSO

Related posts

કેનાલોમાંથી પાણીની ચોરી કરી રહેલા માફિયાઓની હવે ખેર નહી, સરકારે ગૃહમાં પસાર કર્યો આ ઠરાવ

Path Shah

ફેસબુક પર ગ્રીન અમદાવાદ અને વૃક્ષારોપણની સુફિયાણી વાતો, બીજી તરફ વૃક્ષોનું નિકંદન

Path Shah

કર્ણાટક: સરકારનાં વિશ્વાસમતમાં ગેરહાજર રહેલા બસપા ધારાસભ્ય સામે માયાવતીએ કરી આ કાર્યવાહી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!