GSTV
Home » News » VIDEO: AMCનું બજેટ થયું રજુ, ક્યાંક મળશે 10 રૂપિયામાં ભોજન તો કોઈના વાહનનો થશે 100 % વેરો માફ

VIDEO: AMCનું બજેટ થયું રજુ, ક્યાંક મળશે 10 રૂપિયામાં ભોજન તો કોઈના વાહનનો થશે 100 % વેરો માફ

આગામી લોકસભા ચૂંટણી પહેલા અમદાવાદ મહાપાલિકાનું વર્ષ 2019-20નું અંદાજ પત્ર રજૂ થયુ છે. જેમાં પ્રોપર્ટી ટેક્ષમાં કોઈ વધારા કરાયા નથી. તો સાથે જ શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા છ નવા બ્રિજની પણ બજેટમાં જાહેરાત કરી છે. શારદાબહેન હોસ્પિટલના નવીનીકરણ માટે 10 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. તો સાથે જ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલના દર્દીના સગાને 10 રૂપિયામાં ભોજન આપવામાં આવશે તેવી જાહેરાત પણ આજના બજેટમાં કરવામાં આવી છે. તો વળી, શહેરને પ્રદુષણ મુક્ત બનાવવા માટે ઈલેકટ્રીક વાહનોને 100 ટકા વાહનવેરોમાં રાહત આપવામાં આવી છે.

રૂપિયા 542 કરોડનાં સુધારા સાથેનું રૂપિયા 8051 કરોડનું બજેટ રજુ

પ્રોપર્ટી ટેક્ષમાં કોઈ વધારા નહીં

શહેરમાં બનશે છ નવા ઓવર બ્રિજ

શારદાબહેન હોસ્પિટલ માટે 10 કરોડની ફાવણવી

કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલના દર્દીના સગાને 10 રૂપિયામાં મળશે ભોજન

ઈલેકટ્રીક વાહનોને 100 ટકા વાહનવેરામાં રાહત

READ ALSO

Related posts

વિદેશમંત્રી સુષ્માએ લિબિયા સંકટ પર આપ્યો મોટો સંકેત, 500 ભારતીયો છે ફસાયા

Path Shah

તાપી જિલ્લાનાં આજિવાસી ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર, મહિલાઓએ અધિકારીઓને ઘેરાવ કર્યો

Riyaz Parmar

જામનગર-દ્વારકામાં કોંગ્રેસને ફટકો, રૂપાલાની સભામાં કોંગ્રેસનાં નેતાએ કેશરિયા કર્યા

Riyaz Parmar