GSTV
Home » News » Video : અન્ડરગ્રાઉન્ડ થઈ ગયેલ અલ્પેશ કથિરીયા મિત્રના લગ્નમાં પહોંચ્યો અને પોલીસે કરી ધરપકડ

Video : અન્ડરગ્રાઉન્ડ થઈ ગયેલ અલ્પેશ કથિરીયા મિત્રના લગ્નમાં પહોંચ્યો અને પોલીસે કરી ધરપકડ

સુરતના પાસ નેતા અલ્પેશ કથિરીયાની વેલંજા ગામેથી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરીને લાજપોર જેલ મોકલાયો છે. છેલ્લા કેટલાય દિવસથી અલ્પેશ પોલીસની ધરપકડથી બચવા નાસતા ફરતો હતો. અલ્પેશ તેના મિત્ર આશિષ વઘાસિયાના લગ્નમાં વેલંજા ગામે પહોંચ્યો ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો હતો.

જે બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેને લાજપોર જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો. કોર્ટથી નીકળતી વખતે અલ્પેશે કહ્યું હતુ કે જીવીશું તો ફરીથી મળીશું. ઉલ્લેખનીય છે કે સુરત સેશન્સ કોર્ટે રાજદ્રોહ કેસમાં અલ્પેશ કથિરીયાના જામીન રદ કરી ધરપકડનો આદેશ કર્યો હતો.

WATCH ALSO

Related posts

800 વર્ષ જૂનું સોલંકી વંશના સમયમાં આવેલું મહાદેવનું મંદિર-ધર્મલોક

Dharika Jansari

દિલ્હી: અક્ષરધામ મંદિર પાસે ધોળાદિવસે બદમાશોએ પોલીસ પર કર્યુ ફાયરિંગ, સામે આવ્યો Video

Bansari

રાજસ્થાનમાં આવેલા સિદ્ધનાથ મહાદેવના કરો દર્શન-ધર્મલોક

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!