GSTV
Home » News » VIDEO: અક્ષય કુમારને BSF મહિલા જવાને આપ્યો ધોબી પછાડ

VIDEO: અક્ષય કુમારને BSF મહિલા જવાને આપ્યો ધોબી પછાડ

આમ તો ખિલાડી કહેવાતા અક્ષય કુમાર ક્યારેક ક્યાંય હારે એમાંથી નથી. પરંતુ હવે એ શક્ય બન્યું છે. અને એક સેનાની લેડી જવાને અક્ષય કુમારને ધોબી પછાડ આપ્યો છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મિડીયા પર શેર કરવામા આવી રહ્યો છે. લોકો પણ જોઈ રહ્યાં છે કે અક્ષય કુમારને ધોબી પછાડ આપનાર આ સૈનિક કોણ છે. તો જુઓ આ વીડિયો.

ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર BSFનાં જવાનો સાથે સમય પસાર કરવા માટે ગયાં હતા. ત્યાં તેણે લેડી આરમી જવાનો સાથે પણ સમય વિતાવ્યો હતો. અક્ષય કુમારનો જવાનો સાથે ડાન્સ કરતો વિડીયો પણ સોશિયલ મિડીયામાં જોવા મળે છે. તેમજ એક મહિલા જોડે તેણે ફાયટિંગ પણ કરી હતી. તો એ વખતે આ આરમી લેડીએ અક્ષય કુમારને ધોબી પછાડ આપ્યો હતો.

Related posts

મુખ્ય ન્યાયાધીશ ગોગોઇને ફસાવવા મહિલાએ જુઠા આરોપ લગાવ્યા: વકીલે સુપ્રીમને પુરાવા સોંપ્યા

Mayur

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

પગના દુખાવાથી કંટાળ્યાં છો, આ ઉપાયથી પીડા થઇ જશે છૂમંતર

Bansari