VIDEO: ટ્રક પાછળ ઝૂલા ઝૂલતો દેખાયો એક શખ્સ, વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયા પર ક્યારે, શું વાયરલ થઈ જાય એની કોઈને ખબર નથી. ક્યારેક ડબ્બુ અંકલનો ડાન્સ વિડિઓ તો ક્યારેય મેગી ખાવાની આનંદમય રીત. સમય-સમય પર શોસિયલ મીડિયા પર રમૂજી વસ્તુઓ વાયરલ થતી રહે છે. તાજેતરમાં એક એવો જ વિડીયો આવ્યો છે જે જોઈને તમારી હંસી છૂટશે. વિડીયોમાં એક વ્યકિતનું ઝૂલા ઝૂલવાનું અનુમાન તમને લોટપોટ કરી મૂકશે.

@Madan_Chikna ના નામ પર યુઝરએ એક વિડિઓ પોસ્ટ કર્યો છે. વિડિયો માં રોડ પર એક ટ્રક ચાલે છે. ટ્રકમાં એક માણસ પાછળ ઝૂલા ઝૂલતો જઈ રહ્યો છે. વિડિઓ પોસ્ટ પછીથી ઘણા લોકોએ જોયો. લોકોએ ઘણા રમૂજી રીપ્લેઈ પણ કર્યાં. કોઈ ને વ્યકિતની ટેલંટની પ્રશંસા થાય છે તો કોઈએ તેને જોખમી કામ કહ્યું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter