Video : રાજકોટમાં સમૂહ લગ્નમાં 9 દંપતી દ્વારા શહીદોને શ્રધ્ધાંજલી અપાઇ

રાજકોટના કુવાડવા રોડ પર લુહાર સમાજના સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. આ સમૂહ લગ્નમાં 9 દંપતી દ્વારા શહીદોને આપવામાં શ્રધ્ધાંજલી અપાઇ હતી. પુલવામાં થયેલ આતંકી હુમલાને લઇ દેશભરમાં રોષ યથાવત છે અને લોકો દ્વારા ઠેર ઠેર શ્રધ્ધાંજલી આપવામાં આવી રહી છે.

WATCH ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter