GSTV

video : બેબી બમ્પ સાથે રેંપ ઉપર કરીનાએ કરી કેટવોક

બોલીવૂડની મોસ્ટ ગોર્જીયસ મોમ ટૂ બી કરીના કપૂરની સુંદરતા પ્રેગ્નન્સી દરમિયાન જાણે ડબલ થઈ ગઈ છે, બેબી બમ્પમાં પણ કરીના એકદમ ક્યુટ લાગે છે, લોકો બેબી બમ્પ સાથે કરીનાની એક જલક જોવા પડાપડી કરે છે, એવામાં લેકમે ફેશન વિક દરમિયાન આ નવાબ બહુ કરીના કપૂરે ડીઝાઈનર સબ્યસાચી માટે રેંપ ઉપર પરંપરાગત ભારતીય પોષક ફેરી અને કેટ વોક કરી હતી, આ દરમિયાન દીપિકા તેમજ કરીનાની બહેન કરિશ્મા કપૂર પણ જોવા મળ્યા હતાં. video જોવા માટે નીચે આપેલી લીનક ઉપર ક્લિક કરો.

https://twitter.com/AbiraDhar/status/769944357264879616/video/1

Related posts

ગોવામાં શૂટિંગ છોડીને ચાર્ટર્ડ ફ્લાઇટથી દિપીકા મુંબઈ માટે રવાના થઈ, એનસીબી કાલે પૂછપરછ કરશે

Mansi Patel

મુશ્કેલીમાં ફસાયેલી પત્ની દિપીકાને સાથ આપી રહ્યો છે રણવીર, જલ્દી મીડિયા સામે આવી આપશે સ્પષ્ટીકરણ

Pravin Makwana

‘કંગનાને કેમ સમન્સ નથી પાઠવ્યું’ આ એક્ટ્રેસે એનસીબીની તપાસ પર ઉઠાવ્યા સવાલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!