GSTV
Home » News » VIDEO: જુઓ માતાને મળવા ગયા તે સમયે મોદીને પગે લાગનાર આ બાળક કોણ છે? શું કહ્યું મોદીએ?

VIDEO: જુઓ માતાને મળવા ગયા તે સમયે મોદીને પગે લાગનાર આ બાળક કોણ છે? શું કહ્યું મોદીએ?

પીએમ મોદીએ આજે યોગા પડતા મૂકી સવારે પોતાની માતા હીરાબાના આશીર્વાદ લીધા હતા. આશીર્વાદ લઈ જ્યારે તેઓ બહાર નીકળ્યાં ત્યારે તેમની માતાના પાડોશમાં રહેતો જયદીપ મોદીના આશીર્વાદ લેવા આવ્યો ત્યારે તેમણે પણ સ્નેહપૂર્વક થોડોક સમય જયદીપ સાથે વાતચીત કરી હતી. તેમજ તેમણે જયદીપના ભણતર વિશે પૂછ્યું હતું અને મીઠા આશીર્વાદ આપ્યા હતા. આ ઉપરાંત પાડોશમાં રહેતી એક યુવતીએ પણ પીએમ મોદીના આશીર્વાદ લીધા હતા. મોદી આશર્વાદ આપી રાયસણથી રાજભવન રવાના થયા હતા. જો કે, પીએમ મોદી સાથે જયદીપે કરેલી થોડા સેકન્ડોની વાતચીત તેના માટે જીવનભરનું સંભારણું બની રહેશે.

Watch Video

Related posts

સુપરહિટ ફિલ્મ તાન્હાજી બાદ અજય દેવગને કરી નવી ફિલ્મની જાહેરાત, આ છે નામ

pratik shah

પીએમ મોદી રાજધર્મનું પાલન કરે, દેશને વાજપેયી યાદ આવ્યા : મનમોહને આ ઘટનાને ગણાવી રાષ્ટ્રીય શરમ

Karan

ઓસ્ટ્રેલિયાના આ ઓલરાઉન્ડર ક્રિકેટરે ભારતીય ગર્લ સાથે કરી સગાઈ, ફોટો શેર કરી ફેન્સને આપ્યો ઝટકો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!