GSTV
Bollywood Entertainment Trending

‘ધી ઈમ્મોર્ટલ્સ ઓફ અશ્વત્થામા’ ફરી પાટે ચઢી, વિકી કૌશલ સાથે સારાને બદલે સાઉથની આ હોટ હિરોઈન જોવા મળશે

વિકી કૌશલની ‘ધી ઈમ્મોર્ટલ્સ ઓફ અશ્વત્થામા’ ફરી પાટે ચઢી છે. આ ફિલ્મનું શૂટિંગ આવતાં વર્ષે શરુ થવાની ચર્ચા છે. અગાઉ આ ફિલ્મ બહુ તગડાં બજેટના કારણે અટકી પડી હતી. બોલીવૂડની એક પછી એક બિગ બજેટ ફિલ્મો નિષ્ફળ જતાં મેકર્સ આ ફિલ્મ પાછળ અને તેમાં પણ વિકી કૈૌશલને હિરો તરીકે લઈન ૨૦૦-૩૦૦ કરોડનું રોકાણ કરાય કે નહીં તે વિશે ચિંતિત બન્યા હતા.

છૂટાછેડા

એક તબક્કે તો વિકી કૌશલને બદલે અન્ય મોટા હિરોને કરારબદ્ધ કરવાની પણ વાતો ચાલી હતી. તે વખતે વિકી સાથે હિરોઈન તરીકે સારા અલી ખાન નક્કી થઈ હતી. પરંતુ હવે સાઉથની હોટ હિરોઈન સામંથાએ સારાને રિપ્લેસ કરી છે.

વિકી કૌશલને પોતાના એકલાના દમ પર બહુ મોટી ફિલ્મની જરુર હતી અને તે આ ફિલ્મ માટે બહુ ઉત્સુક હતો. હવે આ ફિલ્મનું શૂટિંગ ખરેખર આવતાં વર્ષે નિર્ધારિત સમયે શરુ થાય છે કે નહીં તે જોવાનું રહે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

એલન મસ્ક ટૂંક સમયમાં આઇફોન-એન્ડ્રોઇડને ટક્કર આપવા ઉતરી શકે મેદાનમાં, લૉન્ચ કરી શકે છે સ્માર્ટફોન કંપની

Kaushal Pancholi

ભાજપનો નીતીશ સરકાર પર સાંસ્કૃતિક પોલિસિંગનો આરોપ, બિહાર સરકારના પ્રધાને આરોપોને ફગાવ્યા

Kaushal Pancholi

ચાણક્ય નીતિ: આ રીતે કરો પૈસાનો ઉપયોગ, સંકટ સમયે પણ ખુશ રહેશો

Kaushal Pancholi
GSTV