GSTV

બોલિવૂડને વધુ એક આંચકો, ‘વિકી ડોનર’ અભિનેતા ભૂપેશ પંડ્યાનું નિધન

બોલિવૂડ અભિનેતા ભૂપેશ પંડ્યા, આયુષ્માન ખુરાનાની પહેલી ફિલ્મ ‘વિકી ડોનર’માં પોતાની ભૂમિકા માટે જાણીતા હતા, તે ફેફસાના કેન્સરથી મૃત્યુ પામ્યા હતા. પંડ્યા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD)ના પૂર્વ વિદ્યાર્થી પણ હતા.

NSDએ ટવિટ કરી માહિતી આપી

આ માહિતી NSDના સત્તાવાર ટવિટર દ્વારા આપવામાં આવી છે. ટવિટમાં લખ્યું છે કે, ‘જાણીતા કલાકાર ભૂપેશ કુમાર પંડ્યા (પૂર્વ વિદ્યાર્થી NSD 2001 બેચ) ના અચાનક નિધનના સમાચાર ખૂબ જ દુખદ છે. એનએસડી પરિવાર તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે. ભગવાન તેમના  દિવ્ય આત્માને શાંતિ આપે.

મનોજ બાજપેયી અને ગજરાજ રાવ જેવા ઘણા કલાકારોએ તેમના અકાળ નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તમને જણાવી દઈએ કે ભૂપેશે વિકી ડોનરમાં કામ કર્યું હતું. ભૂપેશકુમાર પંડ્યાએ ‘હજારો ખ્વાઈશે એસી’, વેબ સિરીઝ ‘દિલ્હી ક્રાઇમ’, ‘ગાંધી ટુ હિટલર’, ‘પરમાણું : પોખરણ કી કહાની’ જેવા અન્ય ઘણા પ્રોજેક્ટ્સમાં પણ કામ કર્યું છે.

READ ALSO

Related posts

કિયા મોટર્સની તમારી પાસે કાર છે તો આ તમારા માટે છે સમાચાર, ચેક કરી લેજો તમને તો આ સમસ્યા નથી થઈ રહી

Karan

સની લિયોની અને કરિશ્મા તન્નાએ આ વેબ સિરીઝમાં ચલાવ્યો હૉટનેસનો જાદુ, ટ્રેલરમાં જોતા રહી જશો સેક્સી અવતાર

Bansari

ગુન્હેગારો બેફામ/ જેતપુરમાં વેપારીના આંખમા મરચાની ભૂકી નાખી અને છરીની અણીએ ચલાવી લાખોની લૂંટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!