ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ 6 ઓગસ્ટના દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે.

દેશના ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુ આવતીકાલે દ્વારકામાં આવી રહ્યાં છે ત્યારે ઉપરાષ્ટ્રપતિના આગમનને લઈને તંત્ર એલર્ટ બન્યું છે.
દ્વારકામાં સુરક્ષાને લઈને પોલીસ વિભાગે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.ઉપરાષ્ટ્રપતિની સુરક્ષામાં 1 એસપી.6 ડીવાયએસપી.12 પીઆઇ.45 પીએસઆઇ સહિત 1 હજાર 100 જેટલા જવાનો ખડેપગે રહશે.ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરીને પ્રસિદ્ધ અને પ્રાચીન નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ખાતે જશે.
- સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST
- BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત
- RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે
- ‘મોંઘવારીના ઘા પર મીઠું ભભરાવવુંֹ’ જેવી સ્થિતિ, હવે મીઠું પણ થશે મોઘું
- શાંઘાઈમાં હેક થયો 4.85 કરોડ કોવિડ એપ યુઝર્સનો ડેટા, હેકરે કહ્યું- 4 હજાર ડોલરમાં ખરીદી લો