GSTV
Home » News » વાઈબ્રન્ટમાં થઈ જાહેરાત હવે ગુજરાત 5G નેટવર્ક સાથે જોડાશે

વાઈબ્રન્ટમાં થઈ જાહેરાત હવે ગુજરાત 5G નેટવર્ક સાથે જોડાશે

વાઈબ્રન્ટ ગુજરાત સમિટને સંબોધતા રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યુ કે ગુજરાતી હોવાનો તેમને ગર્વ છે. રિલાયન્સે ગુજરાતમા અત્યાર સુધી 3 લાખ કરોડનું રોકાણ કર્યુ છે. અને હવે જીયોના 5જી નેટવર્કથી ગુજરાતને જોડવામાં આવશે. મુકેશ અંબાણીએ કહ્યુ કે ગુજરાત દેશનુ પ્રથમ ડિજિટલ રાજ્ય બનશે.

તેમણે પોતાની સ્પીચમા જણાવ્યું કે ગુજરાતની જમીન ઉદ્યોગો માટે ફાયદાકારક છે અને ઈન્ડસ્ટ્રીઝ માટે ગુજરાત રોલ મોડલ છે. રિલાયન્સ ગુજરાતમાં ઈન્વેસ્ટમેન્ટ આગળ પણ ચાલુ જ રાખશે. જેનાથી રોજગારીમા પણ વધારો થશે. મુકેશ અંબાણીએ 6 કરોડ ગુજરાતીઓના સ્વપ્નને પોતાનું સ્વપ્ન ગણાવ્યુ. આ ઉપરાંત ડેટા સિક્યોરિટી અને પીડીપીયુમાં વિદ્યાર્થીઓને મળતી ઉજળી તકોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

વાઈબ્રન્ટ ગુજરાત સમિટને સંબોધતા રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યુ કે ગુજરાતી હોવાનો તેમને ગર્વ છે. રિલાયન્સે ગુજરાતમા અત્યાર સુધી 3 લાખ કરોડનું રોકાણ કર્યુ છે. અને હવે જીયોના 5જી નેટવર્કથી ગુજરાતને જોડવામાં આવશે.મુકેશ અંબાણીએ કહ્યુ કે ગુજરાત દેશનું પ્રથમ ડિજિટલ રાજ્ય બનશે. તેમણે પોતાની સ્પીચમા જણાવ્યું કે ગુજરાતની જમીન ઉદ્યોગો માટે ફાયદાકારક છે અને ઈન્ડસ્ટ્રીઝ માટે ગુજરાત રોલ મોડલ છે.

રિલાયન્સ ગુજરાતમાં ઈન્વેસ્ટમેન્ટ આગળ પણ ચાલુ જ રાખશે. જેનાથી રોજગારીમા પણ વધારો થશે. મુકેશ અંબાણીએ 6 કરોડ ગુજરાતીઓના સ્વપ્નને પોતાનું સ્વપ્ન ગણાવ્યુ. આ ઉપરાંત ડેટા સિક્યોરિટી અને પીડીપીયુમાં વિદ્યાર્થીઓને મળતી ઉજળી તકોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

READ ALSO

Related posts

3…2…1 ચંદ્રયાને પ્રક્ષેપણ પહેલા શ્વાસ અદ્ધર કરી દીધા, આવી રીતે ઐતિહાસિક ક્ષણનું ભારત સાક્ષી બન્યું

Mayur

અદભૂત-ઐતિહાસિક-અવિસ્મરણીય, ચંદ્રની ધરતી પર ભારતનું ‘વિરાટ’ પગલું

Mayur

જાણો ‘બાહુબલી’ ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર ક્યારે ઉતરશે અને શું કામ કરશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!