અમદાવાદ શહેરમાં નવી એસ.વી.પી.હોસ્પિટલ અને શોપિંગ ફેસ્ટીવલનું ઉદ્ધાટન વડાપ્રધાનના હસ્તે થનાર છે. તેમજ વાઇબ્રન્ટ સહિતા મહત્વના ઇવેન્ટોને ધ્યાને લઇને શહેરના ઓવરબ્રિજ અને રિવરફ્રન્ટને ડેકોરેટીવ રોશની અને લાઇટીંગથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શણગારવામાં આવ્યા છે.

રિવરફ્રન્ટની બંને સાઇડના અપર અને લોઅર પ્રોમીનાઇટ રોડ પર મલ્ટીપલ કલર થીમ પર જુદીજુદી ટાઇપના લાઇટીંગથી સુશોભિત કરાયા છે. ગાંધીબ્રિજ, નહેરૃબ્રિજ અને સરદારબ્રિજની વચ્ચે નદીના પાણીમાં લાઇટીંગની પર્લ ઇફેક્ટ પ્રતિબંધીત કરવા માટેની વ્યવસ્થા કરાઇ છે.

- સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ
- દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે
- સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…
- મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….
ઉપરાંત દરેક ઓવરબ્રિજ પર જુદીજુદી થીમથી સુશોભિત લાઇટીંગ કરાઇ છે. એલિસબ્રિજ પર કોન્ટોર સેપથી હેરીટેજ લાઇટીંગ કરાઇ છે. નહેરૃબ્રિજ પર બુકલીન બ્રિજની જેમ લાઇટીંગ કરાઇ છે. ચીમનલાલ પટેલ બ્રિજ પર જુદાજુદા ઓબ્જેક્ટસ, સેપ્ટ અને થીમ બેઇઝ પર લાઇટીંગ કરાયું છે.જેને લઇને શહેરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે.