GSTV
Home » News » વહાલી દીકરી યોજના લાવી સરકાર દીકરીઓની વહારે આવી, મળશે આ લાભ

વહાલી દીકરી યોજના લાવી સરકાર દીકરીઓની વહારે આવી, મળશે આ લાભ

ગુજરાત સરકાર દ્વારા બજેટમાં વહાલી દીકરી નામની નવી યોજના શરૂ કરવામાં આવી છે. ત્યારે મહિલા અને બાળવિકાસ કલ્યાણ પ્રધાન વિભાવરીબેન દવેએ વહાલી દિકરી યોજનાને વિશેષ ગણાવી હતી. તેમણે કહ્યું કે સરકાર હવે દીકરીઓના માવતર બનવા જઇ રહી છે. વહાલી દીકરી યોજના લાવી સરકાર દીકરીઓની વહારે આવી છે. નવી યોજના થકી સ્ત્રી ભ્રુણ હત્યાની ઘટનાઓ બનતી અટકશે તેવો આશાવાદ પણ વિભાવરીબેન દવેએ વ્યક્ત કર્યો હતો.

મહિલા અને બાળ વિકાસ – સરકારે નવી યોજના કરી લોન્ચ 

  • આંગણવાડીમાં પૂરક પોશાક માટે રૂ.751 કરોડની જોગવાઈ
  •   વિધવા મહિલાઓને પેંશન આપવા માટે રૂ.376 કરોડની જોગવાઈ
  •   પૂર્ણા યોજનામાટે રૂ.87 કરોડની જોગવાઈ
  •   1200 આંગણવાડી બનાવવા માટે રૂ.24 કરોડની જોગવાઈ
  •   સરકારે નવી યોજના વ્હાલી દીકરી લોન્ચ કરી 
  •  આ યોજના હેઠળ દીકરીને પ્રથમ ધોરણમાં રૂ.4000, નવમા ધોરણમાં રૂ.6000 અને 18 વર્ષની વય બાદ રૂ. 1 લાખ અપાશે
  •  વ્હાલી દીકરી યોજના માટે રૂ.133 કરોડની જોગવાઈ

READ ALSO

Related posts

નવી ડિઝાઇન અને લુક સાથે Suzukiએ લૉન્ચ કરી આ ધાકડ બાઇક, જોતાં જ લેવાનું મન થઇ જશે

Bansari

તમારુ ખિસ્સુ થશે ખાલી, આ કારણે જાન્યુઆરીથી વીમા પ્રિમિયમના આપવા પડશે વધારે રૂપિયા

Bansari

નિત્યાનંદની વિદેશી સાધિકાએ કર્યા અનેક રહસ્યો ઉજાગર, પોલીસે આશ્રમમાથી આટલી વસ્તુ કરી જપ્ત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!