GSTV

ડેલી ડેટા ખતમ થવાની ઝંઝટથી હવે છૂટકારો! Viએ લોન્ચ કર્યો શાનદાર પ્લાન, મન ફાવે તેમ ડેટાનો કરો ઉપયોગ

Last Updated on June 23, 2021 by Zainul Ansari

ટેલિકોમ કંપની વોડાફોન આઇડિયા (Vi)એ તેના પ્રીપેડ યુઝર્સ માટે નવો પ્લાન લોન્ચ કર્યો, જેની કિંમત 447 રૂપિયા છે. નોંધનીય છે કે થોડા દિવસો પહેલા મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓ અને એરટેલ બંનેએ તેમના ગ્રાહકો માટે અનુક્રમે Jio 447 Plan અને Airtel 456 Plan શરૂ કર્યો હતો. આ બંને પ્લાન્સ નો ડેલી લિમિટ સાથે આવે છે અને હવે આ વીઆઈ પ્લાનને પણ ડેલી ડેટા લિમિટ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.

Vi 447 Plan Details

વોડાફોન આઇડિયાના આ પ્લાન સાથે યુઝર્સને 50 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે એ પણ કોઇ ડેલી લિમિટ વગર એટલે કે તમે જ્યારે ઇચ્છો ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો. વેલિડિટી સીધુ તેનો ઉપયોગ કરી શકો છો.

ઉપરાંત કોઈપણ નેટવર્ક પર દરરોજ ટ્રૂલી અનલિમિટેડ કોલિંગ અને 100 એસએમએસ આપવામાં આવે છે. આ પ્લાન સાથે 60 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે, સાથે સાથે વીઆઈ મૂવીઝ અને ટીવીની મફત ઓક્સેસ પણ મળશે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ પ્લાન વીઆઈની સત્તાવાર વેબસાઇટ પર રિચાર્જ માટે લિસ્ટ પણ કરવામાં આવ્યો છે.

સ્પર્ધા

Jio 447 Plan Details

જ્યારે રિલાયન્સ જિયો પાસે પણ સમાન કિંમતના io No Daily Limit Plan છે, આ પ્લાન સાથે કુલ 50 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે તે પણ કોઈ ડેટા મર્યાદા વિના. આ પ્લાન કંપનીના જિઓ ફ્રીડમ પ્લાનનો એક ભાગ છે, આ પ્લાન સાથે યુઝરને 60 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે.

Read Also

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!