GSTV
Home » News » વિશ્વ હિંદુ પરિષદના નેતાઓ ઉતર્યા મેદાનમાં, હામિદ અન્સારીનો કર્યો વિરોધ

વિશ્વ હિંદુ પરિષદના નેતાઓ ઉતર્યા મેદાનમાં, હામિદ અન્સારીનો કર્યો વિરોધ

અમદાવાદના પાલડી ચાર રસ્તા ખાતે આજે વીએચપી રસ્તા પર ઉતરી આવ્યું હતું. અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ માટે આપત્તીજનક શબ્દપ્રયોગ કર્યાનો વિરોધ કર્યો હતો.

મોટી સંખ્યામાં વીએચપીના કાર્યકર્તાઓએ પાલડી ચાર રસ્તા ખાતે બેનર સાથે વિરોધ કરી સુત્ર્ત્રોચાર કર્યો હતો. વિરોધ પ્રદર્શન માટે પોલીસની મંજૂરી લેવામાં આવી નહોતી. જેથી સ્થાનિક પોલીસે તમામની અટકાયત કરી હતી.

છેલ્લા ઘણા સમયથી સરદાર પટેલના નામે રાજકારણ ચાલુ થયું છે. ત્યારે હામિદ અન્સારીનું નિવેદન બળતામાં ઘી હોમવા બરાબર હતું. જેને લઈને વીએચપી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

વડોદરાના એક મોલમાં શંકાસ્પદ બેગ મળી આવતા દોડધામ, મલ્ટિપ્લેક્ષના તમામ શો બંધ કરાવાયા

Nilesh Jethva

મહેસાણા ખાતે ભાજપનું સદસ્યતા અભિયાન યોજાયું, નીતિન પટેલે આપ્યું આ નિવદેન

Nilesh Jethva

વડોદરા : સ્વિગીનો ડિલિવરી બોય ફૂડની સાથે આ વસ્તુની કરતો હતો ડિલિવરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!