GSTV

‘આવા નેતાઓના નિવેદનોથી જ કોંગ્રેસનો સફાયો થઈ જશે’ દિગ્વિજયસિંહના નિવેદન બાદ ભાજપે કરી લાલ આંખ

Last Updated on October 6, 2019 by Mayur

વીએચપીના નેતા વિનોદ બંસલે કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહના નિવેદનનો વિરોધ કર્યો. તેમણે જણાવ્યુ કે, કોંગ્રેસ હમેશા ભાગલાવાદી અને આતંકવાદીઓની તરફેણ કરે છે. કોંગ્રેસના નેતાઓ દેશવિરોધી નિવેદન આપે ત્યારે તેમની વિરૂદ્ધ કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી નથી. એક આતંકવાદીને બચાવવા માટે દેશની સુપ્રીમ કોર્ટેને મોડી રાત્રે ખોલાવવામાં આવે છે. વિવાદિત નિવેદન આપનારા નેતાઓના કારણે કોંગ્રેસનો સફાયો થવાનો છે. દિગ્વિજયસિંહે આ એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, ભાજપ અને બજરંગદળના લોકો પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે જાસૂસી કરે છે. દિગ્વિજયના આ પ્રકારના નિવેદન બાદ વીએસપી અને બજરંગદળ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

IND vs SL / શ્રીલંકાએ ભારતને 4 વિકેટે હરાવ્યું, છેલ્લી ઓવર સુધી પહોંચી હતી મેચ: સીરીઝ 1-1થી સરભર

Zainul Ansari

પ્રાઇવસી / Instagramએ આ યુઝર્સ માટે કર્યા મોટા ફેરફાર, તમે પણ તેમા સામેલ તો નથી ને! એકવાર કરી લો ચેક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!