GSTV
Ahmedabad Trending ગુજરાત

કર્ણાવતી વિવાદમાં હવે VHP, કહ્યું અમારી પણ છે આ માગણી

અમદાવાદનું નામ કર્ણાવતી રાખવા મુદ્દે વિવાદ ઉભો થયો છે. જેમાં હવે વીએચપી પણ મેદાને આવ્યું છે. વીએચપી પ્રદેશ મહામંત્રી અશોક રાવલે કહ્યું હતું કે યુપીમાં યોગી સરકારે એક બાદ એક નિર્ણય કરી કેટલાક શહેરોના નામ બદલ્યા છે. તેવી જ રીતે હવે અમદાવાદનું નામ પણ બદલીને કર્ણાવતી કરવામાં આવે તેવી વીએચપીએ માંગ કરી છે. છેલ્લા ૪ વર્ષથી કેન્દ્રમાં પણ ભાજપ સરકાર છે. તેમ છતાં સરકારને શહેરનું નામ બદલવાનું યાદ આવ્યું નથી. અત્યાર સુધી 5 વખત રજૂઆત કરવામાં આવી છે. અને સરકારે રાહ જોવા કહ્યું છે. પરંતુ હવે તેનો પણ અંત આવી ગયો છે.

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda
GSTV