GSTV
Deesa Trending ગુજરાત

આ રાજ્યમાં વિશ્વ હિન્દુ પરિષદે રાષ્ટ્રપતિ શાસન લાદવાની કરી રજૂઆત

પશ્ચિમ બંગાળમાં છેલ્લાં ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓ ના બનાવો વધી રહ્યા છે. ત્યારે 10 સપ્ટેમ્બર 2019 ના રોજ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ વિસ્તારમાં રહેતા બંધુ પ્રકાશપાલના પરિવારમાં અસામાજિક તત્વો દ્વારા તેમની ગર્ભવતી પત્ની અને તેમના 8 વર્ષના દિકરાની કરપીણ હત્યા કરવામાં આવી હતી.

ત્યારે આજે ડીસામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવા અસામાજિક તત્વોને કડકમાં કડક સજા થાય તે માટે ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તેઓએ માંગ કરી હતી કે પશ્ચિમ બંગાળમાં સરકાર હટાવી રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવે. બંધુ પ્રકાશ પાલના પરિવારના હત્યાકાંડની તપાસ સીબીઆઇને સોંપવામાં આવે અને હત્યારાઓને ફાંસીની સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

કિયારા અડવાણીએ શાહિદ કપૂરના થપ્પડ મારવાના સીન પર કર્યો ખુલાસો, રિલેશનશીપ પર કહી દીધી આ મોટી વાત

GSTV Web Desk

સરકારની મોટી તૈયારી / ટેક કંપનીઓની નહીં ચાલે મનમાની, માત્ર બે પ્રકારના જ ચાર્જરનો ઉપયોગ થશે

Hardik Hingu

મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપ્યો મોટો ઝટકો, નહીં મળે આઠમું પગાર પંચ

GSTV Web Desk
GSTV