GSTV
Home » News » એવું તે શું થયું કે વિશ્વ હિન્દુ પરિષદ અને આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વચ્ચે ઘર્ષણ સર્જાયું

એવું તે શું થયું કે વિશ્વ હિન્દુ પરિષદ અને આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વચ્ચે ઘર્ષણ સર્જાયું

અમદાવાદના પાલડીમાં આવેલા પ્રવીણ તોગડીયાના કાર્યાલય વણીકર ભવનનો કબ્જો મેળવવા ઘર્ષણની સ્થિતિ સર્જાઈ છે. વિશ્વ હિન્દુ પરિષદ તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સભ્યો વચ્ચે ઘર્ષણ સર્જાયુ છે.

આજે વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘના કાર્યકરો પહોંચ્યા હતા.તેમજ વણીકર ભવનમાં ગેરકાયદે ઘુસીને કબ્જો જમાવવાનો પ્રયાસ કર્યો હતો.જોકે તે સમયે પ્રવિણ તોગડિયાના સમર્થક આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદના સભ્યો પણ પહોંચ્યા. તેમજ ઘર્ષણની સ્થિતિ સર્જાઈ.

READ ALSO

Related posts

આ શહેરના વકીલ મંડળના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ સાયકલ લઈને પહોચ્યાં ઓફિસે

Nilesh Jethva

ટ્રાફિકના નવા કાયદાનો આ પાર્ટીએ કર્યો વિરોધ, આપી જલદ આંદોલનની ચીમકી

Nilesh Jethva

એએમસીની ઘોર બેદરકારી, પકડેલા ઢોરને દયનીય સ્થિતિમાં રાખવામાં આવે છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!