GSTV
Gandhinagar ગુજરાત

VHP અને AHP વચ્ચે મિલકતને લઈ ફરી વિવાદ

વિશ્વ હિન્દુ પરિષદ અને એએચપી વચ્ચે મિલકતને લઈને ફરી વિવાદ સામે આવ્યો છે. ગાંધીનગરના સેકટર સાતમાં આવેલા ભારત માતા મંદિર પર બંને જૂથોએ દાવાઓ કર્યો છે. ગણેશોત્સવ મનાવવા માટે આ મંદિર પર કબ્જો લેવા માટે વીએચપી કાર્યકરો પહોંચ્યા છે. તેઓનો દાવો છે કે જમીન અને મંદિર વિએચપીના નામે મળ્યુ હતું. જોકે બંને સંગઠનો વચ્ચે સંઘર્ષ ન થાય તે માટે પોલીસ પહોંચી અને મામલો થાળે પાડ્યો.

Read Also

Related posts

ગુજરાત 2022/ વર્તમાન 11 મંત્રીઓ સાથે કુલ 788 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ, સૌરાષ્ટ્ર અને દક્ષિણના કેટલાક ગામોએ મતદાનનો બહિષ્કાર

pratikshah

BIG NEWS! ૨૦૧૭ની ચૂંટણીના પરિણામમાં ૭૭ બેઠકોમાં ત્રીજા નંબરે અપક્ષ, ૩૨ બેઠકો પર ત્રીજા ઉમેદવારના મત જીતના માર્જીનથી વધુ

pratikshah

પંચમહાલ / રામના અસ્તિત્વને નકારનારા હવે લાવ્યા છે ‘રાવણ’, કોંગ્રેસ પર મોદીનો પલટવાર

Nakulsinh Gohil
GSTV