GSTV
Home » News » વેરાવળમાં માવઠાએ વધારી મુશ્કેલી, જુઓ અહીં શું થયું

વેરાવળમાં માવઠાએ વધારી મુશ્કેલી, જુઓ અહીં શું થયું

વેરાવળમાં પડેલા કમોસમી વરસાદમાં માર્કેટીંગ યાર્ડમાં રાખેલો મગફળીનો જથ્થો પલળી ગયો છે.

ખેડૂતોએ માર્કેટીંગ યાર્ડમાં મગફળીનો જથ્થો ઠાલવ્યો હતો પણ વાતાવરણ વિલન બનતા માવઠાએ વેપારી અને ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. વેરાવળના કાજલી ગામના માર્કેટીંગ યાર્ડમાં ખુલ્લામાં રખાયેલો મગફળીનો જથ્થો પલળી જતા વેપારીઓ અને ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

Read Also

Related posts

ભાડુ ન ચુકવતા બીએસએનએલની ઓફિસને તાડા લાગી ગયા

Mayur

સાંડેસરા બંધુઓની સંપત્તિ પર ઈડીનો સકંજો, લંડન ખાતેની મિલ્કતો જપ્ત

Mayur

રથયાત્રા નજીક આવતા અસામાજીક તત્વો દ્રારા અફવાઓની મૌસમ શરૂ કરવામાં આવી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!