GSTV

વેરાવળ: ખારવા સમાજે ભાજપ અધ્યક્ષ પાટીલ સાથે કરી મુલાકાત, જુદા જુદા મુદ્દે કરી રજૂઆત

ગુજરાત સમસ્ત ખારવા સમાજના પ્રતિનિધિ મંડળે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી છે અને વિવિધ પ્રશ્નોના મુદ્દે રજૂઆત કરી છે.

ખારવા

માછીમારી આગેવાનોએ રજૂઆત કરી હતી કે ગુજરાતના તમામ બંદરોની સ્થિતિ ખરાબ છે. જેથી 70 ટકા બોટ બંધ પડી છે. પોરબંદરમાં નવુ બંદર બનાવવાની માંગ પણ ઉઠી છે. વેરાવળ મા ફેઝ-2 બંદર બનાવવા, પાકિસ્તાનમાં પકડાયેલી બોટો તેમજ ખલાસીઓને વહેલી તકે છોડાવવાની પણ તેઓએ સી.આર. પાટીલને આપીલ કરી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…

Pravin Makwana

તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો

Ali Asgar Devjani

Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!