GSTV

વેરાવળના ભાલકા તીર્થમાં રૂપિયાનો વરસાદ વરસ્યો, જુઓ આ વીડિયો

Last Updated on October 15, 2019 by Karan

વેરાવળના ભાલકા તીર્થ ખાતે આયોજિત ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડ ઉપસ્થિત રહ્યા અને તેમના પર નોટોનો વરસાદ વરસાવવામાં આવ્યો હતો. લોક ડાયરા સમયે કેટલાય લોકો ઓનલાઈન પર જોડાયા હતા અને કેનેડામાં લોકોએ ઓલાઈન ડાયરાની રમઝટ માણી હતી. જેમાં કેટલાક શ્રોતાઓએ ડોલર ડોનેટ કર્યા હતા. લોક ગાયક રાજભા ગઢવી, માયાભાઈ આહીર, ધારાસભ્ય ભગવાન બારડ, અંબરીશ ડેર પર રૂપિયાનો વરસાદ વરસ્યો હતો.

Read Also

Related posts

લોલંલોલ: 7 કરોડના કૌભાંડનો બ્રિફ રિપોર્ટ સરકાર ને ddoની સહી વગર જ મોકલી દેવાયો, આખરે શું રંધાઈ રહ્યું છે?

pratik shah

કચ્છ: ખેતરોમાં વીજલાઇન અને પવનચક્કી નાખવાનો વિરોધ, તાત્કાલિક કામગીરી બંધ કરવા ઉઠી માંગ

pratik shah

રાજ્યમાં ભારે વરસાદ માટે જોવી પડશે રાહ, વરસાદ ખેંચાતા જગતનો તાત ભારે ચિંતામાં: ચોમાસામાં હજી પણ 36 ટકા વરસાદની ઘટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!