GSTV

અમદાવાદ/ વેજલપુર પોલીસ સ્ટેશનમાં આરોપીનું થયું કસ્ટોડિયલ ડેથ, સ્થાનિક પોલીસ આવી ફરી વિવાદમાં

વેજલપુર પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથ થયાની ઘટના સામે આવી છે..સ્ટેટ મોનીટરીંગ સેલે ગઈકાલે રાત્રે વેજલપુરમાંથી જુગારધામ પકડયું હતું..જેમાં પકડાયેલા સાત આરોપી પૈકી એક આરોપીનું વેજલપુર પોલીસ સ્ટેશનના લોકઅપમાં મોત નિપજ્યું છે..અબ્દુલ કાદર શેખ નામના આરોપીનું મૃત્યુ થયું છે.

સાત આરોપી પૈકી એક આરોપીનું વેજલપુર પોલીસ સ્ટેશનના લોકઅપમાં મોત નીપજ્યું

ઉલ્લેખનીય છે કે આરોપીને બીમારી હતી અને એરેસ્ટ કરવાની કામગીરી પણ બાકી હતી.કોરોના ટેસ્ટ બાદ આરોપીની ધરપકડ કરવાની હતી. નોંધપાત્ર છે કે ઘટનાની ગંભીરતા જોતા પીઆઈ,એસીપી,ડીસીપી સહિતના અધિકારીઓ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા .કસ્ટોડિયલ ડેથને લઈને અને જુગારધામના મુદ્દે વેજલપુર પોલીસ ફરી એક વખત વિવાદમાં આવી છે.

  • વેજલપુરમાં થયું કસ્ટોડિયલ ડેથ
  • સ્ટેટ મોનીટરીંગ સેલ એ ગઈકાલે રાત્રે વેજલપુર માંથી જુગારધામ પકડાયું હતું
  • જેમાં પકડાયેલા સાત આરોપી પૈકી એક આરોપીનું વેજલપુર પોલીસ સ્ટેશનના લોકઅપમાં મોત નીપજ્યું
  • અબ્દુલ કાદર શેખ નામના આરોપીનું મૃત્યુ
  • આરોપીને બીમારી હતી અને એરેસ્ટ કરવાની કામગીરી પણ બાકી હતી
  • કોરોના ટેસ્ટ બાદ આરોપીને ધરપકડ કરવાની હતી

સ્થાનિક પોલીસ આવી ફરી વિવાદમાં

  • પીઆઈ એસીપી ડીસીપી સહિતના અધિકારીઓ પોલીસ સ્ટેશન પહોંચી ગયા
  • કસ્ટોડિયલ ડેથને લઈને અને જુગારધામ ના મુદ્દે વેજલપુર પોલીસ ફરી એક વખત વિવાદમાં આવી

READ ALSO

Related posts

સોનાક્ષી સિંહાએ સમૂદ્રમાં ડાઇવ લગાવી અને માછલીઓ સાથે તરવા લાગી

Pravin Makwana

દક્ષિણ ગુજરાતમાં ગુજસીટોક હેઠળ પ્રથમ કેસ આસીફ ટામેટા ગેંગ સામે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયો

Nilesh Jethva

પીએમની મુલાકાત બાદ સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓનું મોટુ નિવેદન, કોવિશીલ્ડના ઇમરજન્સી ઉપયોગ માટે વહેલી તકે શરૂ થશે પ્રક્રિયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!