GSTV

પ્રચારના અંતિમ દિવસે પણ બંગાળમાં હિંસા… ભાજપના આ ઉમેદવાર પર હુમલો, ગાડીમાં કરી તોડફોડ

Last Updated on May 17, 2019 by Arohi


પશ્વિમ બંગાળના દમદમમાં ટીએમસીના કાર્યકરોએ ભાજપ નેતા મુકુલ રોય અને ભાજપના ઉમેદવાર સમીક ભટ્ટાચાર્યની કાર પર હુમલો કર્યો. ભાજપના નેતાઓનો આરોપ છે કે, સીએમ મમતા બેનર્જીના ઈશારે આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો. અને કારના કાચ તોડવામાં આવ્યા.

આ હુમલો ત્યારે કરવામાં આવ્યો જ્યારે મુકુલ રોય અને સમિક ભટ્ટાચાર્ય એક ઘરમાં બેસીને બેઠક કરી રહ્યા હતા. ત્યારે ઘરની બહાર પાર્ક કરવામાં આવેલી કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે ટીએમસીનો આરોપ છે કે, મુકુલ રોય સીપીએમના નેતાઓ સાથે મળી ષડ્યંત્ર રચી રહ્યા હતા. ત્યારે હુમલાની ઘટના બાદ ભાજપે આ મામલે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી છે.

Read Also

Related posts

વિશ્વનો સૌપ્રથમ યુનિસેક્સ કોન્ડોમ વિકસિત, મહિલાઓ અને પુરુષો બંને કરી શકે છે ઉપયોગ

Vishvesh Dave

મોટી રાહત/ સરકારનો નિર્ણય- હવે તમે રાશનની દુકાનોમાંથી ખરીદી શકશો LPG સિલિન્ડર, જાણો તેના વિશે બધું

Vishvesh Dave

સ્પષ્ટતા પાછળ ડ્રેગનની લુચ્ચાઈ? નવા સરહદ કાયદા પર લગાવવામાં આવતા ક્યાસ ખોટા, નહીં થાય જૂની સંધિઓ પર કોઈ અસર : ચીન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!