GSTV
Gujarat Government Advertisement

અરવલ્લી જીલ્લામાં શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓના હાલ બેહાલ

Last Updated on July 21, 2019 by

અરવલ્લી જીલ્લામાં વરસાદ ખેંચાતા શાકભાજીના ભાવમાં ભડકો થયો છે. શાકભાજીના ભાવમાં 100 ટકા કરતા વધુ ભાવ વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. જીલ્લામાં શાકભાજીનું ઓછું ઉત્પાદન હોવાના કારણે શાકભાજીના ભાવમાં ઓચિંતો ઉછાળો આવ્યો છે. થોડાક સમય અગાઉ સસ્તા મળતા શાકભાજીના ભાવમાં એકાએક ૧૦૦ ટકા જેટલો ભાવ વધારો થતા ગૃહિણીઓના બજેટ ઉપર અસર થઈ છે.

બટાકા ડુંગળીને બાદ કરતા હાલ લીલા શાકભાજીના ભાવમાં અસહ્ય ભાવ વધારો થતા ગૃહિણીઓને કયું શાક ખરીદવુ તેની મથામણ કરવી પડે છે. સિંચાઈના પાણીના અભાવે ઉનાળુ શાકભાજીની સ્થાનિક આવકમાં ઘટાડો થવાના કારણે ભાવમાં હાલ ભડકો જોવા મળી રહ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

SBIના ગ્રાહકો માટે જરૂરી સમાચાર: 1 જુલાઈથી બદલાઈ જશે રોકડ ઉપાડ અને ચેક બૂકના નિયમો, જાણો વિગતવાર

Pritesh Mehta

કામનું/ જુલાઈમાં પૂરા 15 દિવસ સુધી બેંકો રહેશે બંધ, બેકિંગ કામકાજ કરતાં પહેલાં ચેક કરી લેજો આ RBI ની રજાઓનું લિસ્ટ

Harshad Patel

અરે વાહ! આ સરકારી યોજનામાં માત્ર 10 રૂપિયામાં મળશે LED બલ્બ, મળશે 3 વર્ષની વોરન્ટી પણ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!