સાઉથ ઈંડિયન ફિલ્મોની ખ્યાતનામ અભિનેત્રી વેદિકા કુમાર હાલ પોતાની તસ્વીરોને લઈને ખૂબ ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા પર વેદિકાના બોલ્ડ અવતારના ફોટો વાયરલ થઈ રહ્યા છે.

જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. જણાવી દઈએ કે, વેદિકા તેલુગુ, તમિલ અને મલયાલમ ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે.

હાલમાં જ અભિનેત્રીએ કરાવેલા ફોટોશૂટમાં તે બીચ પર ટહેલતી જોવા મળી હતી. આ ફોટો લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, વેદિકાએ પોતાના કરિયરની શરૂઆત 2006માં તમિલ ફિલ્મ મદ્વાસીથી કરી હતી.

વર્ષ 2013માં આવેલી તમિલ ફિલ્મ પરદેશીમાં તેના પાત્રને ખૂબ વખાણવામાં આવ્યુ હતું.

આ ફિલ્મમાં વેદિકાએ અંગમ્માની ભૂમિકા નિભાવી હતી.

વેદિકાની ફિલ્મ Shivalinga કન્નડ ઈંડસ્ટ્રીઝની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ હતી.

વર્ષ 2009માં વેદિકાએ Sunfeast Sweet Salty બિસ્કીટની જાહેરાત કરી હતી.

આ એડમાં તેના સાથે અભિનેતા સૂર્યા પણ જોડાયો હતો.
READ ALSO
- પુડુચેરી/ ભાજપની ગેમમાં અહીં લાગુ છે રાષ્ટ્રપતિ શાસન, કોંગ્રેસનો દબદબો છતાં ખોવી પડી છે સત્તા
- મોદી સરકારને મોટી રાહત/ કોરોના બાદ પહેલી વખત પોઝીટીવ આવ્યો દેશનો જીડીપી, અર્થતંત્રમાં આવશે જીવ
- બંગાળ : 5 રાજ્યોમાં સૌની નજર આ રાજ્ય પર રહેશે : આટલા તબક્કામાં યોજાશે અહીં મતદાન, ભાજપનું સૌથી મોટું લક્ષ્ય
- સ્ટેડિયમના નામ પર વાંધો : સુબ્રહ્મણ્યમ સ્વામીની રૂપાણી સરકારને સલાહ, પીએમ નરેન્દ્ર મોદીનું નામ પાછું લઈ ભૂલ સુધારવી જોઈએ
- આસામ/ ભાજપને અહીં ‘ગ્રાન્ડ અલાયન્સ’ આપશે ટક્કર, 2016માં કોંગ્રેસને પછાડી ભાજપે જીતી હતી 60 સીટો