GSTV

ગૌ શાળાના લાભાર્થે આ ગામમાં કરાયું જનતા તાવડાનું આયોજન, શુદ્ધ ઘીમાં મળશે મીઠાઈ

ગીર સોમનાથ જીલ્લામા વાવડી આદ્રી ગામે યુવાનો દ્રારા જનતા તાવડાનુ આયોજન કરવામાં આવ્યું. નહી નફો કે નુકશાનના ધોરણે ગૌ શાળાના લાભાર્થે જનતા તાવડાનું આયોજન કરાયું હતુ. શુદ્ધ ઘી, તેલ સહિતની ચીજવસ્તુઓથી મીઠાઇઓ અને ફરસાણ બનાવવામાં આવ્યું હતુ.

ગત વર્ષે 5 હજાર 700 કિલો જેટલુ ફરસાણ આ કામધેનુ ગૌ શાળા માથી વેચાણ થયું હતુ. ત્યારે આ વર્ષ માત્ર બેથી ત્રણ દિવસમા 4 હજાર 200 કિલોનું વેચાણ થઇ ચુકયું છે. હાલ કોરોનાની મહામારી વચ્ચે વધારે વેચાણ થશે તેવી કોઇને આશા ન હતી. પરંતુ ગૌમાતા પ્રત્યે લોકોના પ્રેમથી જનતા તાવડામા ખૂબજ સફળતા મળી છે. ગત વર્ષે 11 લાખ જેટલાનું વેચાણ થયું હતુ. ત્યારે આ વષેઁ એનાથી પણ વધુ વેચાણ થવાનો અંદાજ છે.

READ ALSO

Related posts

કામની વાત/ રેલવેએ આ કારણે કેન્સલ કરી નાંખી છે આટલા રૂટોની ટ્રેનો, ઘરેથી નીકળતા પહેલાં ચેક કરી લો લિસ્ટ

Bansari

મોટા સમાચાર/ તહેવારોની સિઝનમાં સૌથી મોટુ રાહત પેકેજ આપવા જઈ રહી છે મોદી સરાકર, આ વસ્તુ પર રહેશે ફોકસ

Pravin Makwana

સારા સમાચાર / બે મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો સોનાનો ભાવ, ખરીદવાની આ છે શ્રેષ્ઠ તક

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!