GSTV
Home » News » વાવ પોલીસ મથકના પીએસઆઇ અને 2 કોન્સ્ટેબલો વિરૂદ્ધ લાગ્યો ચોંકાવનારો આરોપ

વાવ પોલીસ મથકના પીએસઆઇ અને 2 કોન્સ્ટેબલો વિરૂદ્ધ લાગ્યો ચોંકાવનારો આરોપ

વાવ પોલીસ મથકના પીએસઆઇ અને 2 કોન્સ્ટેબલો વિરૂદ્ધ ખળભળાવી મુકે તેવો અત્યંત ગંભીર પ્રકારનો આરોપ મુકવામાં આવ્યો છે. પીએસઆઇએ એક ફરિયાદીને માર મારીને ઝેર પીવડાવી દેવાનો આક્ષેપ કરતું આવેદન વાવ, થરાદ, સુઇગામનાં માલધારી સમાજે વાવ મામલતદારને આપ્યું છે. પીએસઆઇએ માલધારી સમાજના આગેવાનો સાથે પણ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યુ હોવાના આરોપ સાથે તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. તો બીજી તરફ પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો હતો.

READ ALSO

Related posts

દિવાળીનાં તહેવાર પર બનાવો ચોખાનાં લોટની સ્વાદિષ્ટ ચકરી, જાણો તેને બનાવવાની રીત

Mansi Patel

પેન્શન પર પણ મળશે બોનસ, 6 કરોડ લોકોને અસર કરશે EPFOના આ છે નવા નિયમો

Mansi Patel

Diwali 2019- દિવાળી પહેલાં ઘરે લઈ આવો કોડી, શ્રીયંત્ર સહિત આ 7 ચીજો, ક્યારેય નહિ થાય ધનની કમી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!