GSTV

વટવામાં એક અગાઉ 8 લાખ રૂપિયા ચોરીના મામલામાં આવ્યો મોટો વળાંક, ફરીયાદીની પત્ની જ નીકળી ચોર!

scam

Last Updated on July 29, 2021 by pratik shah

અમદાવાદના વટવા વિસ્તારમાં એક અઠવાડિયા અગાઉ 8 લાખ રૂપિયા જેટલી માતબર રકમની ચોરી થયાની ફરિયાદ સામે આવી હતી..વટવા નિગમ રોડ પર આવેલા રાજધાની બંગ્લોઝમાં ચોરીની ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી…જોકે તપાસને અંતે એ બાબત સ્પષ્ટ થઈ કે આઠ લાખ નહીં પણ 1 લાખ 82 હજારની ચોરી કરવામાં આવી હતી.

ચોરી કરનાર બીજુ કોઈ નહીં પણ ફરિયાદીની પત્ની  રિદ્ધિ

ચોરી કરનાર બીજુ કોઈ નહીં પણ ફરિયાદીની પત્ની  રિદ્ધિ છે. જેણે તેની ફઈ રોહિણીની મદદ લઈને બોયફ્રેન્ડને મોંઘોદાટ મોબાઈલ ફોન આપવા માટે ચોરીનું તરકટ રચ્યું હતું…ફિંગરપ્રિંટના આધારે તપાસ બાદ આ ઘટસ્ફોટ થતા પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો. પોલીસે દગાબાજ પત્ની અને તેની ફઈની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

READ ALSO

Related posts

શરમજનક / વેબ સિરીઝ ‘આશ્રમ 3’ની શૂટિંગ દરમિયાન બજરંદ દળનો હોબાળો, વાહનોમાં કરવામાં આવી તોડફોડ

Zainul Ansari

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!