GSTV
Home » News » ઘરમાં હોવી જ જોઇએ આ વસ્તુઓ, સકારાત્મક ઉર્જા લાવીને દૂર કરે છે વાસ્તુદોષ

ઘરમાં હોવી જ જોઇએ આ વસ્તુઓ, સકારાત્મક ઉર્જા લાવીને દૂર કરે છે વાસ્તુદોષ

vastu tips

જે ઘરમાં સમય-સમય પર રામાયણ પાઠ, સત્યનારાયણ કથા, સુંદરકાંડ, સાપ્તાહિક સત્સંગ, પ્રવચનનું આયોજન થતું રહે છે. તે ઘરમાં વાસ્તુદોષ ક્યારેય થતો નથી. આ કાર્યો કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને નકારાત્મક ઉર્જા ઘરથી દૂર રહે છે. આ સાથે જ કેટલીક બીજી ચીજો પણ છે જેના ઘરમાં હોવાથી તમામ વાસ્તુદોષ સમાપ્ત થઇ જાય છે. જાણો તે વસ્તુઓ વિશે જેના હોવાથી ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે… 

1. ઘરમાં જો તુલસીનો છોડ લગાવવામાં આવે તો તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે. 

2. ઘરમાં નિયમિત ગૌ મૂત્રનો છંટકાવ કરવાથી વાસ્તુદોષ દૂર થઇ જાય છે. 

3. ઘરની અંદર અઠવાડિયામાં બે દિવસ લીમડાના પાંદડાનો ધૂમાડો કરો. 

4. પાણીમાં મીઠું અને ફટકડી મિક્સ કરીને સફાઇ કરો.

5. ઘરમાં સવાર-સાંજ મીણબત્તી સળગાવીને ગૂગળ અને કપૂરની ધૂપ કરો. 

6. ઘરની ચારેય દિવાલો પર વાસ્તુ શુદ્ધિના સાત્વિક નામ જપ કરવામાં આવેલી પટ્ટીઓ લગાવો. 

7. ઘરમાં કંકાસ મતભેદ ટાળો. વાસ્તુ દેવતા ‘તથાસ્તુ’ કહેતા રહે છે તેથી કંકાસ કરવાથી કષ્ટ વધે છે તેમજ ધનનો નાશ થાય છે. 

8. સવારે અને સાંજના સમયે ઘરના તમામ સભ્ય મળીને પૂજા સ્થળ પર આરતી કરો. 

Read Also

Related posts

પાણી ચોરતા પહેલા ચેતજો! કેનાલોમાં પાણી ચોરી અટકાવવા વિધાનસભામાં ખરડો પસાર, સજા અને દંડમાં ધરખમ વધારો

Riyaz Parmar

#SareeTwitter: મેનકા માટે નેહરુએ જેલમાં ગૂંથી હતી સાડી! PHOTO થયો વાયરલ

Path Shah

ભાજપને બગાસું ખાતા પતાસું હાથ લાગ્યું, અંગત રજૂઆત માટે આવેલા કિંજલ દવેને પાર્ટીમાં જોડી દેવામાં આવ્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!