GSTV
World

Cases
5409909
Active
7551514
Recoverd
583965
Death
INDIA

Cases
331846
Active
612815
Recoverd
24915
Death

શું આખર તારીખમાં થઈ જાઓ છો ઠનઠનગોપાલ? તો ઘરમાંથી તરત જ દૂર કરો આ વસ્તુઓ

ઘરમાં અણધાર્યા ખર્ચ થવા, આવક કરતાં ખર્ચ વધારે હોય કે પછી મહિનાના અંત સુધીમાં ખીસ્સામાં એક રૂપિાયો પણ ન ટકતો હોય તો તુરંત સાવધાન થઈ આ સમસ્યાનું કારણ શું છે તે જાણવું. આ સ્થિતી પાછળ નકારાત્મક ઊર્જા જવાબદાર હોય શકે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આર્થિક સ્થિતી નબળી થવા પાછળ ઘરમાં છુપાયેલા આ કારણો જવાબદાર હોય છે. આ ભુલ ઘરમાં દરિદ્રતાને આમંત્રણ આપે છે. 

વાસ્તુ શાસ્ત્ર અનુસાર તુટેલા કાંસકાથી વાળ ક્યારેય ઓળવા નહીં. ઘરમાં કચરો એકઠો કરવો નહીં તેનાથી વાસ્તુ દોષ વધે છે. ઘરમાં જ્યાં ધન રાખતા હોય તે સ્થાન પાસે ઝાડૂ રાખવું નહીં. તુટેલા કબાટમાં પણ ધન રાખવું જોઈએ નહીં. ઘરમાં ક્યારેય સ્ત્રીનું અપમાન કરવું નહીં.

બાથરૂમ, ટોયલેટના દરવાજા ખુલ્લા રાખવા નહીં. આમ કરવાથી આર્થિક નુકસાની થાય છે. રસોડામાં દવાઓ રાખવી નહીં તેનાથી ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય પ્રભાવિત થાય છે. ઘરમાં તુટેલા ફર્નીચરનો ઉપયોગ અશુભ ગણાય છે. જ્યારે સ્મશાન જવાનું થાય ત્યારે હસવું નહીં. 

ઘરમાં તુલસી ક્યારે રોજ દીવો પ્રજ્વલિત કરવો. જે રૂમમાં સૂતા હોય ત્યાં એઠાં વાસણ રાખવા નહીં. ઘરમાં જો કરોડીયાના જાળા થઈ ગયા હોય તો તેને તુરંત દૂર કરી દો. રસોડામાં સ્નાન કર્યા વિના પ્રવેશ કરવો નહીં. ભોજન બને એટલે પહેલો ભાગ ભગવાન માટે કાઢી લેવો.

Read Also

Related posts

કોરોનાકાળમાં વાપી એસટી વિભાગની આવકને લાગ્યું ગ્રહણ, માત્ર આટલી થાય છે રોજની આવક

Nilesh Jethva

પાક.ની નાપાક ચાલથી લદ્દાખ અને કાશ્મીરમાં આવી શકે છે પૂર, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

અમદાવાદ ગ્રામ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 1000 ને પાર, અત્યાર સુધીમાં 57 ના મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!