GSTV

વાસ્તુ: સંતાન સુખથી વંચિત છો? ઘરની આ દિશામાં રહેલો દોષ છે જવાબદાર

વાસ્તુ

Last Updated on February 6, 2020 by Bansari

વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું બહુ મહત્વ છે. દિશાઓને ધ્યાનમાં રાખીને વાસ્તુ નિર્ધારણ કરવામાં આવે છે.માનવામાં આવે છે, પૂર્વ દિશા ઉંચી હોય તો ઘરમાં દરિદ્રતા અને અશાંતિનો વાસ થાય છે.

મકાન માલિક દરિદ્ર બની જાય છે અને સંતાન અસ્વસ્થ તથા મંદબુદ્ધિ હોય છે. જો પૂર્વ દિશાની વાસ્તુનું ધ્યાન ન રાખવામાં આવે તો ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે.

– વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂર્વ દિશામાં ખાલી જગ્યા રાખવાથી પુત્ર, સંતાનની પ્રાપ્તિ નથી થતી, અથવા વિકલાંગ સંતાન જન્મે છે
– પૂર્વ દિશામાં ગંદકી, કચરો હોય તે ધનહાનિ થાય છે અને જો માટીના ઢગલા હોય તો ધન અને સંતાનને નુકસાન થાય છે.

– વાસ્તુશાસ્ત્ર અનુસાર, પૂર્વ દિશામાં મુખ્ય દ્વાર અથવા અન્ય દ્વાર અગ્નિદિશા તરફ હોય તો દરિદ્રતા, ચોરી, તેમજ કોર્ટ કચેરીનાં મામલામાં ફસાય શકો છો
– પૂર્વ દિશામાં શયન કક્ષ રાખવાથી ઘરની મુખ્ય વ્યક્તિ ચિંતામાં અને અશાંત રહે છે
– જો પૂર્વ દિશામાં રસોડુ હોય તો ઘર પરિવારની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે છે
– પૂર્વમાં શયન કક્ષ અને તેમાં મંદિર હોય તો પતિ-પત્નીમાં ઝગડા, અશાંત અને વિવાદ થાય છે.

Read Also

Related posts

આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદામાં થઇ વૃદ્ધિ, 31 ડિસેમ્બર સુધી ITR ફાઈલ કરવા પર નહિ લાગે કોઈપણ ચાર્જ

Zainul Ansari

મોંઘા ફેશિયલ નહિ પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન, એકવાર કરો ટ્રાય અને નજરે જુઓ પરિણામ

Zainul Ansari

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!