GSTV
Home » News » ઘરના રસોડામાં આ વાસ્તુદોષ હશે તો પડશે અશુભ પ્રભાવ

ઘરના રસોડામાં આ વાસ્તુદોષ હશે તો પડશે અશુભ પ્રભાવ

losing money relationship
  • પ્રવેશદ્વ્રારના સામે રસોડું નહી બનાવો જોઈએ.
  • વાસ્તુ મુજબ રસોડુ હમેશા આગ્નેય કોણમાં હોવું જોઈએ.
  • બેઠકની સામે કિચન હોવાથી સંબંધીઓ સાથે શત્રુતા રહે છે અને બાળકોને શિક્ષામાં મેળવવામાં પણ મુશ્કેલી આવે છે.
  • રસોડામાં દેવી-દેવતાઓના ચિત્ર કે સ્વરૂપ ના લગાવો જોઈએ કેટલાક સ્ત્રીઓ કિચનમાં જ પૂજાનો સ્થાન બનાવે છે. એવામાં ઘરમાં રહેતા લોકોના મિજાજ ગરમ
  • રહે છે.
  • સવારે સાંજે ભોજન બનાવતા પહેલા રસોડામાં દીવો કરવો.
  • કિચન અને બાથરૂમ એક લાઈનમાં હોય તો અશુભ પ્રભાવ પડે છે. ઘરના સભ્યોને જીવનમાં બહુજ સંઘર્ષ કરવો પડે છે.

Related posts

બાંગ્લાદેશના વિદેશ પ્રધાને રદ કર્યો ભારતનો પ્રવાસ, કાઢ્યું આ બહાનું

Nilesh Jethva

આ વેપારીની ડુંગળીનો ઉપયોગ કરશો તો ભાવનું નહિં રહે ટેન્શન, એક કિલોના ભાવમાં મળશે પાંચ થી છ કિલો

Nilesh Jethva

આ શખ્સે કર્યો અનોખો દાવો, કહ્યું મારા fartથી મચ્છરનું થાય છે મોત..

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!