GSTV

વાસ્તુ ટિપ્સ : ઘરમાં રાખો આ વસ્તુઓ, ક્યારેય નહી આવે દરિદ્રતા

vastu tips

સનાતન ધર્મના પુરાણોમાં જીવન સંબંધિત બધી સમસ્યાઓના ઉકેલ જણાવ્યા છે. મહાભારત કાળમાં યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણથી પર્શન કર્યા હતા કે ઘરમાં સુખ સમૃદ્ધિના વાસ બના રહે એ માટે શું કરવું. ત્યારે શ્રીકૃષ્ણ એ વસ્તુઓ જણાવી હતી કે, તે વસ્તુઓ હમેશા ઘરમાં રાખવી જોઈએ., જેના ઘરમાં આ વસ્તુઓ હમેશાં વિદ્યમાન રહે છે, તે ઘરમાં દરિદ્રતા ક્યારે નહીં આવે. આવો જાણીએ કઈ વસ્તુઓ છે.

ઘી : દરરોજ ઘરના મંદિરમાં ગાયના ઘીનો દિવો અર્પિત કરવો જોઈએ અને પ્રસાદ ભોગ લગાવવાથી દેવી-દેવતા તરત જ એમની કૃપા વરસાવે છે. ઘણી રીતાના ઘી બજારમાં મળે છે પણ ગાયના દૂધથી બનલું ઘી જ દેવી-દેવતાઓને અર્પણ કરવું જોઈએ અને ઘરમાં પણ રાખવું જોઈએ.

પાણી : ઓછી કમાણીમાં પણ પૈસા જોડવા ઈચ્છો છો તો બાથરૂમમાં હંમેશા એક બાલ્ટી પાણી ભરીને રાખો. ઘરનાં મહેમાન આવે તો તેમને સૌથી પહેલા પાણી આપો, આવું કરવાથી અશુભ ગ્રહ શુભ થઈ જાય છે.

મધ : વાસ્તુ મુજબ ઘરમાં જો નકારાત્મક ઉર્જા હોય તો તે મધની પોજિટિવ એનર્જી સાથે મળીને સમાપ્ત થઈ જાય છે, તેનાથી પરિવારના તમામ સભ્યોને ફાયદા થાય છે, આથી મોટાભાગે ઘરોમાં મધને જરૂરી રૂપે રખાય છે. મધને કોઈ સાફ અને સુરક્ષિત સ્થાન પર રાખો, આથી ઘરમાં બરકત બની રહેશે અને નકામાં ખર્ચામાં કમી આવશે.

ચંદન : જ્યોતિષચાર્ય માને છે કે અઠવાડિયા મુજબ તિલક લગાવાથી નકારાત્મક ગ્રહોને અનૂકૂળ બનાવી શકાય છે અને શ્રેષ્ઠ અને શુભ ફળોની પ્રાપ્તિ કરી શકાય છે. ચંદનના તિલકને ધારણ કરવાનું ખાસ મહત્વ છે. ચંદનનું તિલક શીતળ હોય છે એને ધારણ કરવાથી પાપોનો નાશ થાય છે, એની ખુશબુથી વાતાવરણમાં સકારાત્મ્ક ઉર્જાનો સંચાર થાય છે.

વીણા : વિદ્યા, જ્ઞાન અને બુદ્ધિની દેવી માતા સરસ્વતીના હાથોમાં હમેશા વીણા રહે છે. પુરાણોમાં સરસ્વતીને કમલ પર બેસાડીને જોવાય છે. કાદવમાં ખિલતા કમલને  કાદવ સ્પર્શ નહી કરી શકે. આથી કમળ પર વિરાજમાન માતા સરસ્વતી અમને આ સંદેશ આપે છે કે અમે કેટલા પણ દૂષિત વાતાવરણમાં રહીએ, પણ અમને આ રીતે બનાવી રાખવા જોઈએ કે બુરાઈ અમારા પર પ્રભાવ ન નાખી શકે. ઘરમાં સદા દેવી સરસ્વતીના રૂપ અને વીણા રાખો.

Read Also

Related posts

ડિજીટલ ઈન્ડિયા: પીએમ મોદી 2 ઓગસ્ટે લોન્ચ કરશે ઈ-રૂપી (વાઉચર), જાણો કેવી રીતે કામ કરશે ડિજીટલ પેમેન્ટ

Pravin Makwana

કોરોનાના વધતા કેસોને લઇ કેન્દ્રની રાજ્યોની ચેતવણી, 10 ટકાથી વધુ સંક્રમણવાળા જિલ્લાઓમાં કડક પ્રતિબંધ લાદે

Damini Patel

કોરોના/ ટોક્યોમાં ડેલ્ટા વેરિઅન્ટના કેસોની સંખ્યામાં ઉછાળો, અમેરિકામાં સતત બીજા દિવસે કેસનો આંકડો લાખ નજીક

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!