GSTV

ફાયદાના સમાચાર/ આ દિશામાં છોડ રાખવાથી ઘરમાં આવે છે આર્થિક તંગી, આ વાતોનું ખાસ ધ્યાન

Last Updated on August 19, 2020 by pratik shah

વાસ્તુ શાસ્ત્રમાં બધી દિશાઓનું પોતાનું અલગ મહત્વ હોય છે. દક્ષિણ-પશ્વિમ દિશાને ‘નેરૂત્ય દિશા’ પણ કહે છે. South West દિશમાં ખુલાપન અર્થાત બારી, દરવાજા બિલકુલ ન હોવું જોઈએ. ગૃહસ્વામીનો રૂમ આ દિશમાં હોવો જોઈએ. તે સિવાય કેશ કાઉન્ટર, મશીન વગેરે તમે દક્ષિણ-પશ્વિમ દિશમાં રાખી શકો છો, પરંતુ વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં આ દિશામાં છોડ રાખવા જોઈએ. આવો જાણીએ દક્ષિણ-પશ્વિમ દિશા સાથે જોડાયેલી ખાસ વાતો…

સ્થાન છોડ માટે અશુભ માનવામાં આવે

ઘરની દક્ષિણ-પશ્વિમ દિશમાં લીલા છોડ રાખવા જોઈએ નહી. એક તો આ દિશામાં પૂરતો સૂર્યપ્રકાશ મળતો નથી અને બીજું આર્કિટેક્ચરલ દૃષ્ટિકોણથી આ સ્થાન છોડ માટે અશુભ માનવામાં આવે છે. દક્ષિણ-પશ્ચિમ દિશામાં રોપાઓ રાખવાથી ઘરમાં આર્થિક મુશ્કેલી આવે છે.

દક્ષિણ-પશ્ચિમ દિશા સાથે જોડાયેલી ખાસ વાતો…

  • ઘરના દક્ષિણ-પશ્વિમ ખૂણાને ભારે અને ભરેલો રાખવો જોઈએ. જેથી રાહુ ગૃહ શાંત રહે.
  • આ દિશામાં શૌચાલય હોવાથી પિતૃ દોષ પણ માનવામાં આવે છે. રાહુ અને પિતૃદોષના કારણે આ પ્રકારના ઘરમાં હંમેશા નકારાત્મક ઉર્જા રહે છે.
  • ઈશ્વરીય શક્તિ ઈશાન ખૂણાથી પ્રવેશ કરે છે અને નેરૂત્ય ખૂણાથી બહાર નીકળે છે. દક્ષિણ દિશામાં મંદિર બનાવવાથી બચવુ જોઈએ.
  • ઘરના દક્ષિણ-પશ્વિમ દિશમાં સ્ટોર રૂમ અને ગૃહસ્વામીનો રૂમ બનાવી શકાય છે.
  • આ દિશાને પિતૃનું સ્થાન પણ માનવામા આવે છે.
  • જો દક્ષિણ-પશ્વિમ દિશામાં બારી અને દરવાજા છે તો હનુમાનજીની મૂર્તિ આ પ્રકારે લગાવો છો કે, તેમની દ્રષ્ટિ દક્ષિણ દિશામાં હોવી જોઈએ.

READ ALSO

Related posts

Proud / ભારતીય સેના માટે ‘દ્રોણાગિરી’ સાબિત થશે આ એરક્રાફ્ટ, ખાસિયતો જાણીને ચીન-પાકિસ્તાન પડી જશે ઢીલા

Pritesh Mehta

ભારતીય રેલ / રેલવે મુસાફરો માટે મોટા સમાચાર! રેલવેએ નવી સેવા શરૂ કરી, હવે ટિકિટ બુકિંગ થયું ખૂબ જ સરળ

Vishvesh Dave

VIDEO / વિશ્વના આઠમા સૌથી ઊંચા શિખર પર ITBPના અધિકારીઓએ ફરકાવ્યો તિરંગો, જવાનોએ અદમ્ય સાહસ અને શોર્યનો કરાવ્યો પરિચય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!