GSTV
Home » News » ચૂંટણી પંચ વગર દાંતનો વાઘ: વરૂણ ગાંધી

ચૂંટણી પંચ વગર દાંતનો વાઘ: વરૂણ ગાંધી

અગાઉ પણ નિવેદનના કારણે વિવાદમાં આવેલા ભાજપ નેતા વરુણ ગાંધીએ ચૂંટણી પંચને દાંત વગરનો વાઘ કહીને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે લીટમસ ટેસ્ટ છે અને આન બાન શાનનો સવાલ છે.

ચૂંટણી જીતવા વડાપ્રધાન સહિત પાર્ટી ધમપછાડા કરી રહીં છે ત્યારે ઈલેકશન કમિશન પણ સરકારના ઈશારે ચાલતી હોય એમ વડાપ્રધાનની 17મી ઓક્ટોબરની ગુજરાતની મુલાકાતને પગલે ચૂંટણીની તારીખો જાહેર ન કરતા વિવાદ થયો છે. જેમાં વરૂણ ગાંધીના આ  નિવેદન બળતામાં ઘી હોમ્યુ છે. તેમણે ચૂંટણી પ્રચારમાં પાર્ટીઓ દ્વારા થતાં વધારે ખર્ચાને કારણે કેટલાક સામાન્ય લોકો ચૂંટણી લડી નથી શકતા. ઈલેકશન કમિશન આ મામલે કોઈ પગલા નથી લેતુ તેવો આરોપ લગાવ્યો.

Related posts

બ્રિટનમાં દાક્તરની કરવા માગતા લોકો માટે ખુશ ખબર, હવે નહીં આપવી પડે આ બે પરિક્ષાઓ

Mayur

દેશનો દરેક વ્યક્તિ દિવસેને દિવસે બની રહ્યો છે જીવલેણ બીમારીનો ભોગ, ઘણાં કારણો જવાબદાર

Dharika Jansari

મુશ્કેલીનો સામનો કરી રહેલી કંપનીએ અંતે કર્મચારીઓને ઓગષ્ટનું વેતન ચૂકવ્યું

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!