GSTV

કુલી નંબર 1નાં સેટ પર ઘાયલ થતા બચ્યો વરુણ ધવન, મોટો અકસ્માત ટળ્યો..

બોલિવુડ સ્ટાર વરૂણ ધવન આ સમયે કુલી નંબર 1ની શૂંટીગ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેમની ઓપોઝિટ અલી ખાન નજરે પડશે. હાલમાં આ ફિલ્મની શૂટીંગ મહારાષ્ટ્રમાં ચાલી રહી છે. અને હાલમાંજ શૂટ દરમ્યાન સેટ પર જે થયું ત્યારે થોડાક સમય પૂરતું તમામનાં શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. અહેવાલ એવા હતા કે એક મોટો અકસ્માત થઈ શક્યો હતો પરંતુ તે ટળી ગ્યો અને વરૂણ ધવન માંડ માંડ બચ્યા

View this post on Instagram

Good morning ☕️ #coolieno1 (On film set)

A post shared by Varun Dhawan (@varundvn) on

ઉલ્લેખનીય છે કે ફિલ્મનો એક સ્ટંટ સીનની શૂટીંગ પુણેનાં બહારનાં વિસ્તારમાં થઈ રહ્યો હતો. સીન એવો હતો કે તેઓ એક કારને જે ચટ્ટાનની ટોચ પર છે તેમાં ઉંધુ લટકવાનું હતું અને આ કારમાં વરૂણ ધવનને હાજ રહેવાનું હતું. તમામ રીતે બધું ઠીક ચાલી રહ્યું હતું. પરતુ થયું એવું કે જેની ઉમ્મીદ કોઈ એ કરી નહોતી કે આવું થશે.

વરૂણ કારની અંદર હતા અને કાર ટેકરી પરથી લટકી રહી હતી. અહેવાલ અનુસાર વરણે સ્ટંટ ડાયરેક્ટર્સ અને સ્ટંટ કોર્ડિનેટર્સ સાથે તમામ પ્રેક્ટિસ પણ કરી હતી. ત્યારે સેફ્ટીનો ખાસ ખ્યાલ પણ રાખવામાં આવ્યો હતો.

પરંતુ એક ચીજ રિયલ શોટ દરમ્યાન ગડબડ થઈ ગઈ હતી જેમાં કારનો દરવાજો અટકી ગયો હતો અને ઘણા પ્રયત્નો કરવા છતા ખુલી (ઓપન) થઈ રહ્યો નહોતો. વરૂણ કારની અંદર હતા. ત્યારે આ દરમ્યાન હાજર લોકો ગભરાઈ ગયા હતા.

પરંતુ વરૂણનો વિશ્વાસ ડગ્યો નહી મહા મુશ્કેલીથી અને કડક સુરક્ષા વચ્ચે વરુણને કારમાંથઈ બહાર નિકાળવામાં આવ્યા હતા. ભારે જહેમતથી સ્ટંટ કોર્ડિનેટર્સ કોરિયોગ્રાફર્સે તેમને કારમાંથી નિકાળવામાં સફળ રહ્યા હતા. આ ઘટના જોઈને તમામ લોકો બહુજ ડરી ગયા હતા.

READ ALSO

Related posts

ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો, મેરઠમાં એક જ પરિવારના આઠ સભ્યો કોરોનાનો ચેપ

pratik shah

Corona: 20 છોકરીઓ સાથે આ દેશના રાજા થયા આઈસોલેટ, રાજા વિરુદ્ધ બોલવા પર 15 વર્ષની જેલની સજા છતાં લોકોએ કર્યા ટ્રોલ

Bansari

કોરોનાની મહામારી વચ્ચે કોમવાદનું ઝેર ઓકતું પાકિસ્તાન, હિન્દુઓને નથી મળી રહી મદદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!