GSTV
Gujarat Government Advertisement

8.4 કરોડ રૂપિયામાં ખરીદાયો હતો આ ખેલાડી, ફક્ત 3 ઓવર નાંખીને થઇ ગયો IPLમાંથી બહાર

પંજાબનો વરુણ ચક્રવર્તી બુધવારે ઇન્ડિયન ટી-20 લીગના બાકીના ચરણમાંથી બહાર થઇ ગયો છે. કારણ કે આ સ્પિનર ઇજાગ્રસ્ત થઇ ગયો હતો અને તે આ ઇજામાંથી સ્વસ્થ થવામાં અસફળ રહ્યો છે.

તમિલનાડુનો આ ખેલાડી આંગળીમાં થયેલી ઇજાના કારણે આ આઇપીએલ સત્રમાં ઘણાં સમયથી બહાર રહ્યો છે.

લેગ સ્પિનર ચક્રવર્તીએ આ હાલના સત્રમાં માર્ચમાં ફક્ત એક મેચ કલકત્તા સામે રમી હતી જેમાં તેમણે ત્રણ ઓવરમાં 35 રન આપીને એક વિકેટ ઝડપી હતી.

વરુણ ગત મહિને પંજાબના ચેન્નાઇ પ્રવાસે ઇજાગ્રસ્ત થયો હતો જેના કારણે પાછલાં કેટલાંક અઠવાડિયાઓથી તે આઇપીએલની મેચ રમી શક્યો ન હતો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Archery World Cup: આ પતિ-પત્ની પ્રથમ વખત પહોંચ્યા ફાઈનલમાં, મેડલ કર્યો પાક્કો

Vishvesh Dave

7 બોલરો મળીને પણ તેને આઉટ ન કરી શક્યા, 36 વર્ષના આ ખેલાડીએ 66 મિનિટ રમીને સિદ્ધ કરી દીધી જીત

Pritesh Mehta

OMG! WTCમાં ભૂંડી હાર છતાં ટીમ ઇન્ડિયા થઇ માલામાલ, ICCએ આપી આટલી તગડી રકમ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!